passport application

Passport કઢાવવા માટે હવે નહીં ખાવા પડે ધક્કા, નજીકની Post Office માં જ પતી જશે કામ! માત્ર આટલું કરો

આ સેન્ટર ટોકન થી લઈને પાસપોર્ટ ઈસ્યુ કરવા માટે આવેદન આપવા સુધીનું કામ કરે છે. પાસપોર્ટ માટે  તમારે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી કરવી પડશે, તારીખ મળવા પર તમને રસીદની હાર્ડ કૉપી અને બીજા ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સની સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર વાળા પોસ્ટ ઑફિસ જવું પડશે.

Jul 26, 2021, 12:26 PM IST

Passport બનાવવા માટે નથી ખાવા તમારે ઓફિસના ધક્કા, તો બસ માત્ર કરો આટલું કામ

ભારત સરકારે ડિજિટલ ક્રાંતિની દિશામાં પગલાં લેતા થોડા વર્ષો પહેલા જ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધી છે. આજે લોકો એકદમ સરળતાથી ઘરે બેઠા સત્તાવાર વેબસાઈટ પર જઈ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. તેના માટે તમામ ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન સબમિટ કરી શકાય છે. જો તમે હજી સુધી પાસપોર્ટ માટે અરજી કરી નથી, તો અમે તમને સ્ટેપ ટૂ સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ જણાવી રહ્યા છે, જેને ફોલો કરી તમે કોઈ પણ મુશ્કેલી વગર પાસપોર્ટ માટે અરજી કરી શકો છો.

Jul 3, 2021, 06:35 PM IST