Passport Fee Hike : કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેને લગતી સેવાઓની ફીમાં વધારો કર્યો છે, જેના કારણે લોકોને હવે પોસપોર્ટ બનાવવો મોંઘો પડશે. 1 જુલાઈ, 2026થી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. આ ફી વધારો લાગુ થયા બાદ પાસપોર્ટ બનાવવા અને રિન્યુ કરાવવા માટે વધારે ચાર્જ ચૂકવવો પડશે.
Passport Rule Changes : સરકાર 15 ફેબ્રુઆરીથી નવા પાસપોર્ટ મેળવવા અથવા રિન્યુ કરાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. ત્યારે સરકાર કેવા પ્રકારના ફેરફાર કરવા જઈ રહી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Weakest Passport: વિશ્વમાં પાસપોર્ટને રેન્ક આપતી ઇન્ડેક્સમાં બધા દેશોના પાસપોર્ટનું રેન્કિંગ આપવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે, પરંતુ ભારતની સ્થિતિમાં સુધારો થયો છે.
New Passport Rules: ભારતીય પાસપોર્ટને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પાસપોર્ટ પર તમારું સરનામું લખવામાં આવશે નહીં, તેની જગ્યાએ એક બારકોડ હશે, જેને સ્કેન કર્યા પછી માત્ર અધિકારીઓ જ આ માહિતી મેળવી શકશે. આ સિવાય ઓક્ટોબર 2023 પછી જન્મેલા લોકો માટે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે
Passport Rules Changed: પાસપોર્ટને લઈને સરકાર તરફથી નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ બનાવવા માટે બર્થ સર્ટિફિકેટ જરૂરી હશે. પરંતુ આ નિયમથી કેટલાક લોકોને છૂટ મળશે. જાણો નવો નિયમ...
વિદેશ મુસાફરી કરતા લોકો માટે પાસપોર્ટ સંબંધિત નવો નિયમ સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પાસપોર્ટ નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું છે.
કદાચ જ તમે જાણતા હશો કે દુનિયામાં માત્ર ત્રણ જ લોકો એવા છે જેમને ક્યાંય ફરવા માટે પાસપોર્ટની જરૂર નથી. તેમને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, જે તેમને કોઈપણ દસ્તાવેજો વિના વિશ્વના કોઈપણ દેશમાં જવાની મંજૂરી આપે છે.
Indian Passport: વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારો પાસપોર્ટ ગુમાવવો એ મુશ્કેલીની સ્થિતિ બની શકે છે. પરંતુ, તાત્કાલિક પગલાં લેવાથી તમે સરળતાથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ.
Canada: કેનેડાની સરકાર હમણાં હમણાંથી નિયમો વધુને વધુ કડક બનાવી રહી છે. હાલમાં જ બનાવેલાં વર્ક પરમીટ અંગેના નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને નુકસાન નહીં પણ થશે મોટો ફાયદો...
કૃણાલ પટેલે બિલિમોરામાં પણ વિદેશ મોકલવાનાં બહાને ઠગાઈ આચરી હોઈ બિલિમોરા પોલીસ મથકે પણ તેની વિરદ્ધ ઠગાઈનો ગુનો નોંધાતા બિલિમોરા પોલીસે કૃણાલ પટેલનો બિલિમોરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી આણંદ લાવી તેની ધરપકડ કરી હતી.
ઘણાં લોકો વિદેશ જવા માટે વલખાં મારતા હોય છે. કંઈક કરીને મોકો મળી જાય તો ઢગલો રૂપિયા ખર્ચવા પણ તૈયાર હોય છે. ત્યારે કેટલાંક દેશો સામે ચાલીને આપી રહ્યાં છે મોટો મોકો. જાણો વિગતવાર માહિતી...
Passport Download: એક સમય હતો જ્યારે પાસપોર્ટ કઢાવવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું અને કલાકો લાગતા હતા. ઘણીવાર બબ્બે-ત્રણ ત્રણ વારે કચેરીના ધક્કા પણ ખાવા પડતા હતા. હવે સમય બદલાઈ ગયો છે. હવે તો તમારે પાસપોર્ટ કઢાવવા માટે જાતે ફોર્મ પણ ભરવાની જરૂર નહીં પડે...
Passport Issue : ગુજરાતમાં 5 વર્ષમાં 35 લાખથી વધુ પાસપોર્ટ થયા ઈશ્યુ.... છેલ્લાં 1 વર્ષમાં 10 લાખ પાસપોર્ટ સાથે દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું.... તો 4 વર્ષમાં 22 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ જમા કરાવ્યો....
વિદેશ જવા ઈચ્છુક લોકોને વિદેશનાં વિઝા અપાવવાની લાલચ આપી બોગસ ઓફર લેટર અને બેલેન્સ સર્ટીફિકેટ બનાવી ચાર લોકો પાસેથી 20.60 લાખની રકમ પડાવી લીધા બાદ વિદેશનાં વિઝા નહી અપાવી વિશ્વાસધાત અને છેતરપિંડી કરતા એલસીબી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad: Applicants’ wait for passport to get shorter as authorities decide to run mobile vans
અમદાવાદ શહેરમાં હરતીફરતી પાસપોર્ટ કચેરી શરૂ કરાશે, એક વેનમાં જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગરપ્રિન્ટ, ફોટો લેવાશે. નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ કરી શકાશે, પાસપોર્ટ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે અને સમય બચશે.
Stop IDCard Misuse: આધાર કાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ ખૂબ જ મહત્વના દસ્તાવેજો ગણવામાં આવે છે. દરેક ભારતીય આ દસ્તાવેજોનો ઉપયોગ કરોડો ભારતીયો કરે છે અને તમારે બેંક ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધીની દરેક વસ્તુ માટે તેની જરૂર પડે છે.
Aadhar Card Update: આધાર કાર્ડ અંગેની આ માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, હવે આધારમાં કરેક્શન વધુ સરળ બનશે, જૂના ફોર્મને બદલીને નવા ફોર્મમાં લાવવામાં આવ્યા છે.
ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં ઝડપથી વધી રહી છે. લેટેસ્ટ રેંકિંગ મુજબ ભારતનો પાસપોર્ટ દુનિયામાં 80માં સ્થાને આવે છે. એટલું જ નહીં ભારતના આ શક્તિશાળા પાસપોર્ટના દમ પર દેશના નાગરિકો દુનિયાના અનેક દેશોમાં વિઝા વગર ફરી શકે છે.
How to apply for a UK Visa : અમે તમને એવી વિગતો આપી રહ્યાં છીએ કે તમારે વારંવાર એજન્ટની ઓફિસ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા જ તમારી પ્રોસેસને જાણી શકો છે. આ માટે તમારે નીચેની વિગતોને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી પડશે.
New Rules 2024: નવું વર્ષ હમણાં જ દસ્તક આપવાનું છે, તેથી આ વર્ષ એટલે કે 2023નું કોઈ કામ અધૂરું ન રહે તેની ખાતરી કરવી જરૂરી છે. કારણ કે ઘણા એવા નિયમો છે જે વર્ષ 2024ની પહેલી તારીખથી બદલાઈ જશે.
New Aadhaar Rules: આધાર કાર્ડ બનાવવાની નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ નવું આધાર ઇશ્યૂ થવામાં છ મહિના જેટલો એટલે કે 180 દિવસ લાગી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ આધાર કાર્દ માટે અરજી કરશે ત્યારબાદ યૂઆઇડીએઆઇ દ્વારા ડેટાની ચકાસણી કરવામાં આવશે.