हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
platform tickets
Platform tickets News
platform tickets
રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કર્યો અધધધ...વધારો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
Indian Railways Platform Ticket Price : પેટ્રોલ અને ડીઝલ, LPG, CNG-PNG ના વધતા ભાવના કારણે જનતાના ઘરના બજેટ આમ પણ ખોરવાયેલા છે ત્યાં હવે ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટ (platform ticket) પણ મોંઘી કરી નાખી. રાજધાની દિલ્હી (Delhi) ના અલગ અલગ રેલવે સ્ટેશનો પર આજથી પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થઈ છે. અત્રે જણાવવાનું કે કોરોના મહામારીના કારણે એક વર્ષ પહેલા પ્લેટફોર્મ ટિકિટની સેવા બંધ પડી હતી જે આજથી શરૂ થઈ.
Mar 5,2021, 13:04 PM IST
ભારતીય રેલવે
જો તમે આ Railway Station પર જવાના છો તો થઇ જાઓ સાવધાન
જી હાં, પેલ્ટફોર્મ ટિકિટ (Platfrom Ticket) હેવ 50 રૂપિયાની થઇ ગઇ છે. જો તમે તમારા કોઇ સંબંધી, પરિવારજનો અથવા મિત્રને લેવા અથવા મુકવા માટે રેલવે સ્ટેશન (Railway Station) જઇ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. એનું ન થાય કે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે તમારા ખીસ્સામાં માત્ર 10 રૂપિયા હોય અને ટિકિટ કાઉન્ટર (Ticket Counter) પર જઇ મુશ્કેલીમાં મુકાઇ જાઓ.
Aug 21,2020, 12:02 PM IST
platform tickets
કોરોના વાયરસને કારણે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 રૂપિયા કરાયો
મધ્ય પ્રદેશના રતલામ રેલ મંડળના 139 સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. રતલામ મંડળની અંદર આવનારા સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે.
Mar 17,2020, 16:57 PM IST
Trending news
petrol
ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો....શું વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? ચેક કરો લેટેસ્ટ રેટ
Lord Shiva
4 જુલાઈને શિવ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયા!
Lok Sabha Election 2024
OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, કાર્યવાહી શરૂ
Amreli
ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલ
Ambalal Patel
સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે
T20 World Cup 2024
ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા ખેલાડીઓ, જુઓ Video
Koth Ganesh Mandir
આ મંદિરમાં ઊંધો સાથિયો કરવાથી પુરી થાય છે માનતા, અમદાવાદની નજીક આવેલું છે આ મંદિર
Home Remedies
વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ