1200 બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ આ અદ્યતન સુવિધાનો લાભ મેળવી શકશે.
Ahmedabad: અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી જાય. વાત એમ છે કે, અમદાવાદમાં દોઢ વર્ષનું બાળક રમતા-રમતા હલ્કનું રમકડું ગળી ગયો હતો. જેના કારણે બાળકની હાલત બગડતા માતા-પિતા તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં એક્સ-રે રિપોર્ટમાં જોયું તો બાળકની હોજરીમાં આખેઆખું રમકડું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા. આખરે તબીબોએ બાળકની હોજરીમાંથી રમકડું બહાર કાઢવા માટે ખૂબ જ જટિલ સર્જરી કરી હતી. જો રમકડું આંતરડામાં ઉતરી જાય તો બાળકના જીવનું જોખમ વધી જાય તેમ હતું. ડો. રાકેશ જોષી અને તેમની ટીમે અત્યંત ધીરજ દાખવીને એન્ડોસ્કોપી કરીને 'હલ્ક'ને પકડીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો અને બાળકને બચાવી લેવામાં આવ્યું છે. ત્યારે આ ખૂબ જ જટિલ સર્જરીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
Ahmedabad News: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને કોઈ પણ માતા-પિતાનું કાળજા કંપી જશે. જે 'હલ્ક'ને દુનિયા બચાવતો જોયો છે, એ જ હલ્કનું રમકડું દોઢ વર્ષના માસૂમ માટે અચાનક દુશ્મન બની ગયું. જી હા... દુનિયાને બચાવવા માટે લડતા હલ્કથી બચવા માટે એક દોઢ વર્ષના બાળકને જિંદગી અને મોત સામે જંગ લડવો પડ્યો છે. વાત એમ છે કે, 18 જાન્યુઆરીએ રમતા-રમતા વંશ નામનો બાળક હલ્કનું રમકડું ગળી ગયો, જેના કારણે પરિવારમાં હડકંપ મચી ગયો. બાળકની હાલત બગડતા માતા ભાવિકાબેન અને પિતા ભાવેશભાઈ તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ દોડ્યા. એક્સ-રે રિપોર્ટમાં જોયું તો બાળકની હોજરીમાં આખેઆખું રમકડું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા. આ સર્જરી એટલી જટિલ હતી કે જો રમકડું આંતરડામાં ઉતરી જાય તો બાળકના જીવનું જોખમ વધી જાય તેમ હતું. ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે અત્યંત ધીરજ દાખવીને એન્ડોસ્કોપી કરીને 'હલ્ક'ને પકડીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો અને બાળકને બચાવી લેવામાં આવ્યું છે.
કોઈને ફરી ધબકતું હૃદય મળ્યું, કોઇને ડાયાલીસીસની પીડામાંથી મુક્તિ અપાવતી કીડની, તો કોઈને નવી નજર અને આશાનો નવો ઉજાસ - 717 ચહેરાઓ પર ખીલ્યું સ્મિત... અમદાવાદ સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક વર્ષથી અંગદાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
Surat RFO Sonal Solanki Dies: RFO સોનલ સોલંકી પર ફાયરિંગ મામલો. લાંબી સારવાર બાદ અંતે RFO સોનલ સોલંકી દમ તોડ્યો. RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી કરાવ્યું હતું ફાયરિંગ. 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર થયું હતું ફાયરિંગ. હાલ RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર છે જેલમાં. લાંબી સારવાર બાદ આજે સવારે RFO સોનલ સોલંકી નું મોત નીપજ્યું.
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાત વર્ષના શુભમના પેટમાંથી વાળનો ગઠ્ઠો અને બૂટની દોરી કાઢવા માટે સફળ સર્જરી કરવામાં આવી. બાળક હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
ICU બેડમાં વેઈંટિગ હોવાના દાવાને નકારવામાં આવ્યા...સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે આપ્યું નિવેદન, જુઓ VIDEO
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવા કરવા માટે જાણીતા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અત્યાર સુધી અનેક લોકોના જીવ બચાવ્યા છે. હવે ડોક્ટરોએ ખેડૂત દંપતીની બે વર્ષની દીકરીનો જીવ બચાવી નવજીવન આપ્યું છે. ડોક્ટરોના પ્રયાસ બાદ દીકરીનો જીવ બચી જતાં માતાની આંખમાં આસું આવી ગયા હતા.
Ahmdabad News: નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળીમાં ફસાઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો. દર વર્ષે ૨ થી ૮ જુનના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.
Hemophilia Patients in Gujarat: ગુજરાતમાં હાલ 7 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયાએ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી હોય છે.
13 માર્ચે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવશે. કિડનીના રોગ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ વચ્ચે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ગુપ્ત અંગદાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. 588 કરોડના ખર્ચે 2000 થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન છે. આ હોસ્પિટલમાં કઈ-કઈ સુવિધા હશે તેની માહિતી આરોગ્યમંત્રીએ વિધાનસભામાં આવી છે.
ચીનમાંથી ઉદભવેલા એક નવા વાયરલથી સમગ્ર દુનિયામાં ફરી હાહાકાર મચ્યો છે. HMPV નામના આ વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના આગમન પહેલા જે રીતે તંત્રએ તૈયારીઓ કરી હતી.
Ahmdabad Civil Hospital: ૨૮મી ડિસેમ્બર ૨૦૨૪ (શનિવાર) સાંજે ૦૫:૫૦ કલાકે ૧૦૮ની કચેરીમાં એક ફોન રણકે છે... ફોન કરનાર કોલર કહે છે કે, એક મહિલાને ગર્ભાવસ્થાના ૦૯ માસ પૂરા થયેલ છે અને હાલમાં તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવે છે. બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી ૧૦૮નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી.
Ahmdabad Civil Hospital: ગુજરાતમાં કોઈપણ આરોગ્ય ઈમર્રજન્સી પરિસ્થિતિમાં દરેકના હોઠે રહેલો નંબર એટલે ૧૦૮. તાજેતરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ માં રેરેસ્ટ ઓફ ધિ રેર કિસ્સો બન્યો. ડિલિવરી પછી, બાળક આખું ભૂરું હતું અને રડ્યું ન હતું. EMT એ તરત જ એર-વે નું સક્શન આપીનમે બાળકને સાફ કર્યું, નાળને ક્લેમ્પ્ડ કરી, કાપી નાખી અને બાળકને હૂંફ માટે ધાબળામાં લપેટી દીધું
અંગદાન, સ્કિન દાન કે નેત્ર દાન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતત કાર્યરત રહે છે. વર્ષ 2025ના પ્રથમ દિવસે પણ હોસ્પિટલને સ્કિન ડોનેશન મળ્યું છે. આ અમદાવાદ હોસ્પિટલને મળેલું નવમું સ્કિન દાન છે.
Now not doctors but soothsayer will cure patients... Ahmedabad Civil Hospital's negligence video goes viral....
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ભૂવાએ ICUમાં જઈને વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ. સિવિલમાં ડૉક્ટરની સારવારના બદલે ભૂવા વિધિ કરતા હોય તેવો ખુલાસો. ICUમાં ભૂવાને પ્રવેશ કેવી રીતે મળ્યો તે સૌથી મોટો સવાલ
વ્યવસાયે ડ્રાઇવર એવા ઠાસરાના દિલીપભાઈ શર્મા અને શર્મિષ્ઠાબેનના 12 વર્ષના પુત્ર કૌશલ ને 4 ઓક્ટોબર 2024ના રોજ જમતી વખતે ખાવાની થાળીમાં સેફ્ટી પીન પડતાં ભૂલથી જમવાના કોળિયાની સાથે સેફટી પીન ગળામાં થઈ શ્વાસ નળીમા પહોંચી.
Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો: બે બહેનોના લાડકવાયા ભાઇને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો! રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી : ૬ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા.
પિતાએ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દિકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની , બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું.