हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PUMPKIN
Pumpkin News
ASH GOURD JUICE BENEFITS
આ સફેદ શાકભાજીનો રસ અમૃતથી ઓછો નથી, શરીરમાંથી દૂર કરશે આ 5 મોટા રોગો!
વજન ઘટાડવા માટે લોકો જાત જાતના નુસખાઓ અજમાવતા હોય છે. જોકે, તેમ છતાં પણ લોકોને જોઈએ એવું પરિણામ મળતું નથી અને પછી નાસીપાસ થઈ જાય છે. ત્યારે અહીં જે ઉપાય દર્શાવાયો છે એ રામબાણ ઈલાજ સમાન છે.
Dec 29,2023, 16:40 PM IST
health
શરીરની તમામ પ્રકારની કમજોરી દૂર કરી ભરપુર પોષણ આપે છે આ 4 શાકભાજીની છાલ
ઘણાં શાકભાજી એવા હોય છે આપણે જેની છાલ કાઢીને ફેંકી દેતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છેકે, આ શાકની છાલમાં હોય છે ગજબની શક્તિ. એકવાર ખાઈને જોજો તુરંત જોવા મળશે રિઝલ્ટ.
Dec 28,2023, 16:09 PM IST
pumpkin seeds
Pumpkin Seeds: આ બીજ પરિણીત પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક, શરીરમાં વધારે છે 'તાકત'
Pumpkin Seeds: તમે મુખવાસ તરીકે અથવા તો નાસ્તા સાથે શેકેલા કોળાના બીજ લઈ શકો છો. આ સિવાય તમે સૂતા પહેલા કોળાના બીજનું સેવન કરી શકો છો. તેની અસર થોડા જ દિવસોમાં દેખાવા લાગશે.
Dec 2,2023, 14:49 PM IST
PUMPKIN
આ શાકભાજીની છાલ હોય છે સૌથી પાવરફૂલ! ખાવાથી શરીરમાં આવે છે ગજબની તાકાત
લોકો ઘણાં શાકને છાલ કાઢીને જ બનાવવાનું પસંદ કરતા હોય છે. લોકોને છાલ વિનના શાક ખાવાનું વધારે પસંદ હોય છે. પણ છાલ સાથે શાક ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
Oct 30,2023, 23:02 PM IST
secret of vegetable
આ શાકની છાલ એટલી પાવરફૂલ હોય છેકે, ક્યારેય નથી જોવું પડતું ડોક્ટરનું મોંઢુ!
શાકભાજીમાં પણ કેટલાંક સિક્રેટ હોય છે જે ભાગ્યે જ કોઈને ખબર હોય છે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. પણ શું તમે જાણો છો કે શાકભાજીની છાલથી શું લાભ થાય છે? શાકભાજીની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.
Aug 22,2023, 8:05 AM IST
Weight loss tips
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે.
Jul 18,2023, 21:42 PM IST
Weight loss tips
આ 5 પીળી વસ્તુનું સેવન કરવાથી ફટાફટ ઉતરશે વજન, એકદમ સ્લિમ દેખાશો
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વધતા વજનના કારણે લોકોને હ્રદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં જો તમે પણ વધતા વજનથી પરેશાન હોવ તો ડાયેટમાં થોડો ફેરફાર જરૂર કરો. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે.
Oct 10,2022, 19:09 PM IST
pumpkin seeds
આયુર્વેદિક ગુણોનો ભંડાર છે આ ફળ, તેના બીજમાં પણ રહેલા છે અનેક ફાયદા
Pumpkin Seeds: જ્યારે પણ આપણે કોળાને છોલી અથવા કાપીએ છીએ ત્યારે તેના બીજને નકામા ગણીને કચરામાં ફેંકી દઈએ છીએ, પરંતુ તે કરવાથી તમે તેનો ફાયદો ઉઠાવી શકતા નથી.
Sep 14,2022, 19:39 PM IST
PUMPKIN
આ શાકભાજીની છાલમાં હોય છે ભરપૂર પોષણ, ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો
છાલની સાથે શાકભાજી ની ખોરાક તરીકે લેવી તમને થોડું વિચિત્ર લાગી શકે છે. પણ અમુક શાકભાજી ની છાલમાં ભરપૂર પોષણ હોય છે. આ શાકભાજી ની છાલ સાથે તમે રસોઇ બનાવો છો તો તમને જરૂર ફાયદો થશે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.
Sep 13,2021, 10:23 AM IST
PUMPKIN
આ વસ્તુ ખાવાનું આજથી જ શરૂ કરી દો, વજન ઘટશે, ઈમ્યુનીટી વધશે અને થશે અનેક ફાયદા
જો તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગતા હો અને વજન ઓછું કરવા માંગતા હો, તો તમારા માટે કોળુ એક સારો વિકલ્પ છે. હા, કોળું આરોગ્ય માટે ચમત્કારીક લાભ આપે છે. વરસાદની ઋતુમાં શરદી અને ખાંસીમાં કોળું ખાવાથી ઘણી રાહત મળે છે. કોળામાં હાજર વિટામિન એ, કેરોટિન, ઝેન્થિન ચેપ સામે લડવામાં, રોગપ્રતિકારક શક્તિને વેગ આપવામાં મદદ કરે છે.
Jul 15,2021, 16:31 PM IST
Sperm
SPERM કાઉન્ટ વધારવા છે તો ફિકર નોટ, આ 5 વસ્તુનું સેવન કરો માખણ જેવું થઈ જશે સ્પર્મ!
કોઈ પણ પુરુષની કુશળતા તેના સ્વાસ્થ્ય પર આધારીત છે. તેથી, જરૂરી છે કે સમયસર શરીરની કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉપાય કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે. પ્રજનન માટે વીર્ય એક આવશ્યક ઘટક છે.
Jun 20,2021, 17:45 PM IST
Trending news
Tamannaah Bhatia
તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન? શોધી રહ્યા છે ઘર
Shani Gochar
2025માં આ 3 રાશિઓમાં શરૂ થશે શનિની સાડાસાતી, આ રાશિના લોકોને મળશે છૂટકારો
Jharkhand Election results
ઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણી
CR Patil
'મારી વિદાય વસમી નહીં, પણ...', ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા CR પાટીલનો મોટો સંકેત!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, ભાઈની લીડનો રેકોર્ડ તોડીને મેળવી જીત
Maharashtra Assembly Elections 2024
હમેં તો અપનો ને લૂંટા... શરદ-ઉદ્ધવને મહાયુતિએ વિપક્ષી નેતા બનવા લાયક પણ ના છોડ્યા!
IPL Auction 2025
શું કેએલ રાહુલને ખરીદશે RCB? IPL ઓક્શનના 24 કલાક પહેલા આ પોસ્ટથી મચ્યો ખળભળાટ
Gautam Adani
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
gujarat Assembly Election
વાવમાં કમળ! પાટીલની સેનાએ એવું શું કર્યુ કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો ઉતરી ગયો પાવર
PM Modi reaction
જય મહારાષ્ટ્ર..ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન,ઝારખંડની જનતાને શું કહ્યું?