हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rahu rashi parivartan
Rahu rashi parivartan News
Shani Gochar
શનિ અને રાહુ એક સાથે આ રાશિઓમાં મચાવશે ધમાલ, કોને થશે ફાયદો કોણે રહેવું પડશે સતર્ક
વર્ષ 2025 અનેક રીતે ઉથલપાથલવાળું રહેશે. આવનારા વર્ષ 2025માં અનેક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. આવામાં શનિ અને રાહુનું પરિવર્તન ખુબ ખાસ રહેશે. કઈ રાશિઓ પર પ્રભાવ પડશે એ પણ જાણવા જેવું છે. સૌથી પહેલા તમને વર્ષ 2025માં થનારા ફેરફારો વિશે જણાવી દઈએ.
Jun 19,2024, 16:14 PM IST
Rahu Rashifal 2024
ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
Rahu Rashi Parivartan: રાહુ અને કેતુની સ્થિતિમાં પરિવર્તનની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડે છે અને અન્ય પર નકારાત્મક અસર પડે છે. સાથે જ જો વર્ષ 2024ની વાત કરીએ તો આ વખતે રાહુ ગ્રહ આખું વર્ષ મીન રાશિમાં રહેશે જ્યારે કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે. આ કારણે ઘણી રાશિઓ માટે ખરાબ દિવસોની શરૂઆત થઈ શકે છે. એવામાં, તેઓએ અગાઉથી સતર્ક રહેવાની જરૂર છે.
Jan 20,2024, 17:54 PM IST
Guru Chandal Yog
આ અશુભ યોગ પૂર્ણ થવાથી 3 રાશિના લોકો લેશે રાહતનો શ્વાસ, ઘરમાં વધશે ધનની આવક
Guru Chandal Yog: ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થતા ત્રણ રાશિના લોકોને ભાગ્યોનો સાથ મળશે અને તેમનું ભાગ્ય બદલી જશે. આ રાશિના લોકોને હવે દરેક ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના લોકોના જીવનમાં ધનનું આગમન થશે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ રાશિના લોકોનો હવે ભાગ્યોદય થવાનો છે.
Nov 2,2023, 7:27 AM IST
guru rahu yuti
1100 વર્ષ પછી સમાપ્ત થશે રાહુ-ગુરુનો દુર્લભ સંયોગ, આ 3 રાશિના ખરાબ દિવસો થશે પુરા
Guru Rahu Yuti: હાલની ગ્રહોની સ્થિતિ અનુસાર 1113 વર્ષ સુધી ચાલેલો ગુરુ અને રાહુનો દુર્લભ સંયોગ આ વર્ષે 30 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પરિવર્તનની તમામ 12 રાશિઓના લોકો પર શુભ અને અશુભ અસર થશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને 30 ઓક્ટોબર પછી લાભ જ લાભ થવાના છે. ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ
Sep 24,2023, 9:52 AM IST
Rahu Gochar 2023
માયાવી ગ્રહ રાહુ 153 દિવસ સુધી આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, તિજોરીઓ છલકાવી દેશે
Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે.
Jun 2,2023, 8:28 AM IST
Rahu Grah
Rahu Ketu Gochar 2023: આ 3 રાશિઓ પર શરૂ થશે સંકટનો સમય, રાહુ-કેતુ પાયમાલ કરી દેશે
Rahu-Ketu Transit: રાહુ-કેતુને વૈદિક શાસ્ત્રોમાં સૌથી ક્રોધિત ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ તે પરિવહન કરે છે, ત્યારે લોકો પરેશાનીઓથી ઘેરાયેલા છે. આ વર્ષે બંને ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે કઈ રાશિ માટે ખરાબ તબક્કો શરૂ થવાનો છે.
Apr 18,2023, 16:59 PM IST
rahu rashi parivartan 2023
નવા વર્ષમાં રાહુ ગોચરથી આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, જુઓ શું તમારો પણ થશે ભાગ્યોદય
માયાવી છાયા ગ્રહ રાહુનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. રાહુ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું જીવન બદલી જવાનું છે અને કેટલીક રાશિના જાતકોએ કષ્ટનો સામનો કરવો પડી શકે છે.
Dec 14,2022, 15:39 PM IST
Rahu Gochar 2022
રાહુનું ગોચર કરશે મોટી ઉથલપાથલ; 2022માં આ ત્રણ રાશિના જાતકોનું ચમકશે કિસ્મત
રાહુ વિદેશ યાત્રા, મહામારી, રાજનીતિ, યાત્રા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુનું ગોચર તમામ 12 રાશિઓના જીવનમાં મોટી ઉથલપાથલ કરશે. અમુક રાશિઓના લોકો માટે આ પરિવર્તન જીવનમાં મોટી ઉથલપાથલ મચાવનાર સાબિત થશે.
Mar 13,2022, 10:38 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા