Reena dutta News

AAMIR KHAN: બન્ને પૂર્વ પત્નીઓ સાથે ફરી એક છત નીચે દેખાયો આમિર ખાન, જુઓ તસવીરો
Aamir Khan With 2 ex Wife Reena and Kiran: ફરી એકવાર આમિર ખાન આવ્યો ચર્ચામાં. આ વખતે તેની કોઈ ફિલ્મના કારણે નહીં પણ તેની નવી તસવીરોના કારણે તે ચર્ચામાં આવ્યો છે. જેમાં એક છતની તે પોતાની બન્ને પૂર્વ પત્નીઓ સાથે હસતા ચહેરા સાથે જોવા મળ્યો. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તાજેતરમાં મુંબઈમાં ભાઈ મન્સૂર ખાનના પુસ્તક 'વન: ધ સ્ટોરી ઑફ ધ અલ્ટીમેટ મિથ'ના વિમોચન પ્રસંગે પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં માત્ર આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ જ નહીં પરંતુ તેમનો પુત્ર જુનૈદ ખાન પણ જોવા મળ્યો હતો. આટલું જ નહીં, આમિરની બંને પૂર્વ પત્નીઓ એકબીજા સાથે હસતી અને વાત કરતી જોવા મળી હતી. આમિર ખાન અને તેની બે પૂર્વ પત્નીઓના બુક લોન્ચના ફોટા જુઓ જે વાયરલ થઈ રહ્યા છે.
Aug 22,2023, 9:26 AM IST

Trending news