हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
82/ 1
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Relationship Mistakes
Relationship mistakes News
Relationship Mistakes
Relationship Tips: જો પાર્ટનરમાં હોય આ 7 આદતો, તો લગ્ન કરતા પહેલા 100 વખત વિચારજો
Relationship Mistakes: કોઈપણ વ્યક્તિને લગ્ન માટે પસંદ કરતા પહેલા તેની સકારાત્મક અને નકારાત્મક આદતોને ધ્યાનમાં લેવી જોઈએ. આ 7 એવી આદતો છે જેને ક્યારેય અવગણવી નહીં. આ આદતો ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કરી લેશો તો પછી જીવનભર પસ્તાવો કરવાનો વારો આવશે.
Aug 21,2024, 15:17 PM IST
relationship
રિલેશનશિપને એક ઝાટકે તોડી શકે છે આ 5 બુંદીયાળ શબ્દો! ભૂલથી પણ ના બોલો આ વાત
Relationship Mistakes: જ્યારે પતિ-પત્ની હોય કે એક પ્રેમી પંખીડા એક છતની નીચે રહે છે તો પ્રેમની સાથે સાથે નાના મોટા ઝઘડાઓ થવા સામાન્ય વાત છે, પરંતુ આ વાતને સમજવી ખુબ જ જરૂરી છે કે તમે જેની સાથે ઝઘડો કરી રહ્યા છો તેનાથી તમને ખુબ જ લગાવ છે. ગુસ્સો કાઢતી વખતે આપણે અમુક ભાષાની મર્યાદા રાખવી ખુબ જ જરૂરી છે, નહીં તો લેવાના દેવા પડી શકે છે. આપણે ભલે ગરમ સ્વભાવના હોઈએ તેમ છતાં અમુક ખાસ વાતો ક્યારેય કરવી જોઈએ નહીં, જેનાથી તમારું રિલેશન તૂટી જાય.
Jun 28,2024, 16:40 PM IST
Relationship Mistakes
Relationship Mistakes: ઝઘડા પછી પતિને આ 4 વાતો સંભળાવવી એટલે સળગતામાં પેટ્રોલ છાંટવુ
Relationship Mistakes:પતિ પત્ની વચ્ચે જો ક્યારેય ઝઘડો થાય તો પત્નીએ પોતાના પતિને આ વાતો સંભળાવી નહીં. આ વાતો એવી છે જે તમારા સંબંધને ખરાબ કરી શકે છે.
May 24,2024, 11:58 AM IST
Relationship Mistakes
વર્ષોના લગ્નજીવન પર પણ ભારે પડે છે આ ભુલ, પાર્ટનર ક્યારેય માફ નહીં કરે
Relationship Mistakes: કપલ જ્યારે આ 6 ભુલ કરે છે તો તેઓ ધીરેધીરે પોતાના સંબંધોને નબળા પાડે છે. કોઈ સંબંધ અચાનક નથી તુટતો. આ ભુલો વારંવાર થાય તો તેના કારણે સંબંધ લાંબો સમય ચાલતો નથી. કઈ છે આ ભુલો ચાલો તમને પણ જણાવીએ.
Apr 22,2024, 8:17 AM IST
Relationship Mistakes
Relationship Mistakes: લોકો વારંવાર ઉઠાવતા હોય તમારો લાભ તો તુરંત બદલો આ 4 આદત
Relationship Mistakes: સારા સ્વભાવના લોકોને એ વાતનો ખ્યાલ હોય છે કે સંબંધોમાં તેમનો લાભ લેવામાં આવે છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ હોતો નથી કે લોકોને પોતાનો લાભ લેતા કેવી રીતે અટકાવવા? જે લોકો સાથે આવું થતું હોય તેમણે પોતાની 4 આદતોને બદલવી જોઈએ.
Apr 5,2024, 8:38 AM IST
Relationship Mistakes
Relationship Tips: લગ્ન પછી પતિની ' પરી ' બનીને રહેવું હોય તો પત્નીએ ન કરવી આ 5 ભુલ
Relationship Mistakes: પતિ પત્નીના સંબંધોમાં ખાસ તો પત્નીએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી સ્ત્રીઓને આદત હોય છે કે તે પોતાના પતિ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. જેના કારણે ધીરે ધીરે સંબંધ નબળો પડવા લાગે છે. આજે તમને જણાવીએ કે જો લગ્ન પછી પણ પતિના જીવનમાં ખાસ સ્થાન બનાવવું હોય તો પત્નીએ કઈ કઈ ભૂલ કરવાનું ટાળવું.
Mar 21,2024, 12:18 PM IST
Relationship Tips
Relationship Tips: આ 5 કારણોથી Wife કરે છે પોતાના Husband પર શંકા
Why Wife Doubts Husband: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસના નાજુક દોર પર ટકેલો છે, જો તેમાં શંકાની એન્ટ્રી થાય તો બંને વચ્ચે અણબનાવ થવાની ખાતરી છે. ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં શંકાને હવા મળી જાય છે. પતિ ઘણી વખત જાણ્યે-અજાણ્યે કેટલાક એવા કામ કરી લે છે જે પત્ની માટે શંકાનું મોટું કારણ બની જાય છે. ચાલો જાણીએ ક્યા કારણોસર પત્ની તેના પતિ પર શંકા કરે છે.
Feb 17,2023, 22:08 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...