हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Republic TV
Republic tv News
ટીઆરપી કેસ
મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી, જાણો શું છે આરોપ
ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) હેરફેર મામલે મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે.
Dec 13,2020, 11:39 AM IST
અર્નબ ગોસ્વામી
બોમ્બે હાઇ કોર્ટમાંથી અર્નબ ગોસ્વામીને ના મળી રાહત, જામીન અરજી પર ટળી સુનાવણી
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈ કોર્ટે અર્નબને આજે પણ રાહત આપી નહીં. જામીન અરજી પર આગામી સુનાવણી આવતી કાલે એટલે કે શનિવારના બપોરે 12 વાગે થશે
Nov 6,2020, 20:54 PM IST
અર્નબ ગોસ્વામી
નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું
મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)એ રીપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની બે વર્ષ જૂના આત્મહત્યાના એક કેસમાં ધરપકડ કરી છે
Nov 6,2020, 18:37 PM IST
અર્ણબ ગોસ્વામી
Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે
રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
Nov 4,2020, 14:53 PM IST
અર્ણવ ગોસ્વામી
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ
રાયગઢ પોલીસે આજે રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ કરી છે. પોલીસ તેમને રાયગઢ પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. પોલીસે અર્નબના ઘરે સર્ચ અભિયાન ચલાવ્યું. ગોસ્વામીને અલીબાગમાં રજિસ્ટર્ડ એક જૂના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી સીઆઈડી તપાસના આદેશ અપાયા હતા.
Nov 4,2020, 14:54 PM IST
ફેક ટીઆરપી રેકેટ
Fake TRP રેકેટનો પર્દાફાશ, પૈસા આપીને TRP વધારતું હતું રિપબ્લિક ટીવી: મુંબઇ પોલીસ
મુંબઇ પોલીસે ફેક ટીઆરપી (TRP) રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ટીવી ચેનલ પૈસા આપીને ટીઆરપીને મેન્યુપુલેટ કરવાનું કામ કરી રહી હતી.
Oct 8,2020, 17:45 PM IST
Trending news
Waaree Renewable Technologies Ltd
કુબેરનો ખજાનો છે આ શેર! 4 વર્ષમાં 106700% નું બંપર રિટર્ન, રોકાણકારો કરોડપતિ બન્યા
Sev Usal Vadodara
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો
relationship
Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
France
ફ્રાન્સમાં છેલ્લી ઘડીએ દાવ થઈ ગયો? દક્ષિણપંથી પાર્ટી RN જીતથી ચૂકી ગઈ
Patidar Power
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત
Glowing Skin
Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ
Causes of Cancer
WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ ?
murder mystery
પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી
love marriage
શાળાનો પ્રેમ,લવ મેરેજ....છતાં એકાએક આણ્યો જીવનનો અંત, જાણીને હચમચી જશો
Ambalal Patel
ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેત