long term investment benefits India: કરોડપતિ બનવાનું સપનું માત્ર કલ્પના નહીં, પરંતુ એક મજબૂત નાણાકીય ગણતરી છે. '10x12x30' ની જાદુઈ ફોર્મ્યુલા સંયમિત રોકાણ અને કમ્પાઉન્ડિંગની તાકાતની મદદથી 3 કરોડ રૂપિયાનું વિશાળ ફંડ બનાવી શકે છે. આ લેખ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી દ્વારા નિવૃત્તિ પ્લાનિંગ અને ધનવાન બનવાની પ્રક્રિયાને સરળતાથી સમજાવે છે.
શું તમે પણ કરોડપતિ બની નિવૃત્ત થવા ઈચ્છો છો? માત્ર 4500 ની સામાન્ય બચત તમને ₹1.5 કરોડના માલિક બનાવી શકે છે. આ કોઈ જાદુ નહીં, પરંતુ કમ્પાઉન્ડિંગની તાકાત છે. જાણો કઈ રીતે 30 વર્ષનું ધૈર્ય અને યોગ્ય રોકાણ તમને આર્થિકરૂપે આઝાદ બનાવી શકે છે.
Best SIP Strategy: જો તમે પણ ઈચ્છો છો કે, રિટાયરમેન્ટમાં રૂપિયાની કમી ન પડે અને આરામદાયક જીવન જીવવા માંગો છો, તો SIPની 30+10+30 ફોર્મ્યુલા તમારે યુવાનીમાં જ અપનાવવી જોઈએ. આ ફોર્મ્યુલાની મદદથી તમે 60 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 4 કરોડનું ફંડ બનાવી શકો છો.
Retirement Planning: આજના જીવનમાં, લોકો તેમના બાળકોના શિક્ષણ, લગ્ન, ઘર કે કાર ખરીદવા જેવી બાબતો માટે પૈસા બચાવે છે, પરંતુ નિવૃત્તિની તૈયારી ઘણીવાર પાછળ રહી જાય છે. જ્યારે આ જીવનનું સૌથી મહત્વપૂર્ણ અને લાંબા સમય સુધી ચાલતું નાણાકીય લક્ષ્ય છે.
FIRE Model: 9 થી 6 સુધીની નોકરી કરતા-કરતા ઘણી વખત લાઈફ ખૂબ કંટાળાજનક લાગે છે અને આશ્ચર્ય થાય છે કે આ ક્યાં સુધી આ બધુ ચાલતું રહેશે. તમારે ક્યાં સુધી બીજાઓ માટે નોકરી કરવી પડશે? હું ઈચ્છું છું કે એવું જીવન હોય કે જે પોતાની શરતો મુજબ આરામથી જીવી શકાય, જ્યાં કોઈની દખલગીરી ન હોય. જો તમારા મગજમાં પણ આવી વાતો ચાલતી હોય, તો તમારે ફાયર મોડલને સમજવું જોઈએ. અર્લી રિટાયરમેન્ટનું આ એક નક્કર ફોર્મ્યુલા છે જેમાં તમે પોતે જ નક્કી કરો કે તમે ક્યારે નિવૃત્તિ લેવા માંગો છો અને ત્યાં સુધીમાં તમે એટલું બેન્ક બેલેન્સ જમા કરી લો કે તમને ભવિષ્યમાં પૈસા વિશે કોઈ ટેન્શન ન રહે. અહીં જાણો આમાં શું કરવાનું છે અને આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે.
તમે 15*15*15 ફોર્મ્યુલા અપનાવી કરોડપતિ બની શકો છો. તો માત્ર 45 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઈ શકો છો અને ત્યારબાદ દર મહિને 50 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. આવો જાણીએ આ કઈ રીતે કામ કરશે.
ઘણા લોકો નિવૃત્તિના પ્લાનિંગ (Retirement Planning) વિશે ઘણા મોડેથી વિચારવાનું શરૂ કરે છે. પરંતુ જો તમે નિવૃત્તિ સમયે મોટું ફંડ ઈચ્છો છો તો તમારે તે માટે જલ્દી પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ.
SIP Triple 5 formula: આજકાલ લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. જો તમે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ પણ શરૂ કરો તો તમે મોટું ફંડ ભેગું કરી શકો છો. તમે એસઆઈપીની આ ત્રિપલ 5 ફોર્મ્યુલા અપનાવી શકો છો.
Retirement Planning: આજના યુવાનો નોકરી શરૂ કરતાંની સાથે જ રિટારમેન્ટના પ્લાનિંગમાં લાગી જાય છે. તેના માટે તે મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવવા હોય કે પેન્શન સ્કીમમાં રોકાણ કરવું હોય. તે દરેક કામને કરવાનો પ્રયત્ન કરે છે. જેથી તે રિટાયરમેન્ટ ગોલને પુરો કરવામાં મદદ મળી શકે, પરંતુ ઘણીવાર ફાઇનાન્શિયલ ગોલ તેમની રોકાણ રણનીતિથી પુરો થતી નથી. આવો આજે તમને રીત શીખવાડીએ.
Retirement Planning : વૃદ્ધાવસ્થા માટે દરેક વ્યક્તિ પૈસા બચાવવા માંગે છે, પરંતુ આ શક્ય નથી. રોજિંદાના ખર્ચાઓ અને બાળકોના ભણતર પાછળ એટલો બધો ખર્ચ થાય છે કે આપણે તેના માટે પૈસા પણ ભેગા કરી શકતા નથી. SBIએ આવા લોકો માટે જ ખાસ સ્કીમ શરૂ કરી છે.
NPS Scheme Update: જો તમને પણ તમારી નિવૃત્તિ અંગે કોઈ ટેન્શન હોય, તો હવે તમે NPSમાં નાણાંનું રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો. તમે નાની રકમ જમા કરીને મોટું ફંડ બનાવી શકો છો.
SBNRI સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતમાં જીવન જીવવાનો ખર્ચ (Cost Of Living), આરોગ્યસંભાળ સેવાઓ (Healthcare Services)અને રોકાણની સારી તકોને (Investment Opportunities) કારણે ઘણા દેશોમાં રહેતા NRI ભારતમાં પાછા આવવા માંગે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી સારો વિકલ્પ છે એનપીએસ (National Pension System),જેમાં થોડું-થોડું રોકાણ કરવાથી તમને નિવૃત્તિ પર મોટી રકમ મળશે. આવો જાણીએ જો તમને નિવૃત્તિ પર 5 કરોડ રૂપિયા (how to get rs. 5 crore on retirement)રૂપિયા જોઈએ તો કેટલા રૂપિયાનું અને કઈ રીતે રોકાણ કરવું.
દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 60 વર્ષથી 80 વર્ષની વય વચ્ચે એટલે કે લગભગ 20 વર્ષ સુધી પૈસા એકત્ર કરવા માંગે છે. જો તમે થોડું સ્માર્ટ રીતે રોકાણ કરો છો (NPS ઇન્વેસ્ટમેન્ટ), તો તમે નિવૃત્તિ પછી પણ દર મહિને 50-60 હજાર રૂપિયાની આવક સરળતાથી જનરેટ કરી શકો છો.
NPS Account: NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં પૈસા રોકાણ કરશો તો તમને જરૂર ફાયજો થશે કારણ કે આ ફંડનું પ્રોફેશનલ ફંડ મેનેજર સંચાલન કરે છે.
Retirement Planning: ઇપીએફમાં રોકાણ કર્મચારીના પગાર અને તેની કંપની વતી કરવામાં આવે છે. હાલમાં, તમને તમારા કુલ રોકાણ પર 8.1% વ્યાજ મળી રહ્યું છે. તે વાર્ષિક ધોરણે બદલી શકાય છે. પરંતુ, રોકાણ પર મળતું વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજમાં બદલાય છે.
Retirement Planning: અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે.
Retirement Planning: આજના સમયમાં જ્યાં ખર્ચ ઝડપથી વધી રહ્યા છે. તમારી કમાણી તે સ્પીડથી વધી રહી નથી. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલીક એવી વિશ્વાસપાત્ર સ્કીમ વિશે, જે તમને રિટાયરમેન્ટ પછી રેગ્યુલર કમાણી આપશે.