SBI Har Ghar Lakhpati Scheme: શું તમે મોટી રકમનું રોકાણ કર્યા વિના એક જ વારમાં 1 લાખ રૂપિયાનું ભંડોળ ઊભું કરવા માંગો છો? જો એમ હોય, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની "હર ઘર લખપતિ" યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
SBI Bank Will Close For Five Days In May : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરવાના છે. ત્યારે હડતાળ અને રજાના માહોલને પગલે મે મહિનામાં પાંચ દિવસ એસબીઆઈ બેંક બંધ રહેવાની છે. ત્યારે જાણી લો કયા કયા દિવસે બેંક નહિ ખૂલે
SBI Employees Strike : ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશને જાહેરાત કરી છે કે તે પોતાની માંગણીઓને લઈને 25 અને 26 મેના રોજ હડતાળ પર જશે. જેના કારણે દેશની સૌથી મોટી બેંકમાં કામકાજ પ્રભાવિત થશે.
SBI Banking Services: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓની હડતાળને કારણે બેંકનું કામકાજ ચાર દિવસ ઠપ્પ રહેવાનું છે.
PSU Bank News: નાણા મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, પંજાબ નેશનલ બેંકે નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તેના બચત ખાતાના ગ્રાહકો પાસેથી તમામ PSU બેંકોમાં સૌથી વધુ કમાણી કરી છે.
New Scam: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને હેકર્સ તેના નિશાન બનાવી રહ્યા છે. આ નવા રીતે SBI ગ્રાહકોને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેના પર SBIએ પણ ગ્રાહકોને સાવચેત કર્યા છે.
Bank Holiday: 24 થી 26 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રજાઓ અને 27 જાન્યુઆરીએ યુનિયન હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પર ભારે અસર પડશે. SBIએ ગ્રાહકોને અગાઉથી તૈયારી કરવા અને ડિજિટલ બેંકિંગ અપનાવવાની સલાહ આપી છે.
SBI Bank ATM Charge: દેશની સરકારી બેંકે પોતાના એટીએમ ચાર્જને લઈ નોંધપાત્ર ફેરફાર કર્યા છે. જેની અસર ગ્રાહકોને સીધી પડવા જઈ રહી છે, આ નવો નિયમ 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
SBI News: SBI એ તેના ખાસ ગ્રાહકો માટે YONO એપ પર રિયલ-ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકો YONO એપ દ્વારા 35 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લોન માટે કોઈ પણ પ્રકારના પેપરવર્કની જરૂર પડશે નહીં.
Withdrawal Charge: દેશની સૌથી મોટી સરકારી ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેંકે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે, જેના કારણે રોકડ ઉપાડ અને અન્ય ATM સેવાઓ મોંઘી થઈ ગઈ છે.
SBI News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો સામાન્ય લોકોને ઝટકો આપ્યો છે. જો કે તેની અમલવારી પણ નવા વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2026 પહેલા જ કરવામાં આવશે. 15 ડિસેમ્બરના રોજ તેનો અમલ કરવાની જાહેરાત કરી છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પણ તમામ મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત ધિરાણ દર (MCLR)માં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સુધારા સાથે એક વર્ષની પાકતી મુદત માટે MCLR વર્તમાન 8.75%થી ઘટાડીને 8.70% કરવામાં આવશે.
PSU Bank Merger: સરકાર એક મોટી અને મહત્વાકાંક્ષી જાહેર ક્ષેત્રની બેંક (PSB) એકત્રીકરણ બ્લુપ્રિન્ટ પર કામ કરી રહી છે. આ અંતર્ગત, નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં હાલની 12 જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટાડીને ફક્ત ચાર કરવામાં આવશે.
World Largest Bank : ભારતની સૌથી મોટી બેંક SBI છે, પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો કે, દુનિયાની સૌથી મોટી બેંક કઈ છે. તમને જણાવી દઈએ કે, અમેરિકા કે યુરોપમાં નહીં, આ દેશમાં આવેલી છે દુનિયાની સૌથી મોટી બેંક.
SBI mCASH Service : જો તમે હજુ પણ OnlineSBI અને YONO Lite દ્વારા mCash સુવિધાનો ઉપયોગ કરો છો, તો તમે તેનો ઉપયોગ ફક્ત થોડા દિવસો માટે જ કરી શકશો. SBI 1 ડિસેમ્બરથી આ સુવિધા બંધ કરી રહી છે.
SBIMFL IPO: બેન્ક તેની પેટાકંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ (SBIMFL)માં 6.3 ટકા હિસ્સો આઈપીઓ (IPO) દ્વારા વેચી રહી છે. આ પગલાથી બેન્કને મૂડી એકત્ર કરવામાં મદદ મળશે.
New Rules from 1st November 2025: આજે, 1 નવેમ્બર 2025 થી ઘણા નિયમો અને ઘણી વસ્તુઓની કિંમતોમાં ફેરફારો લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે1 નવેમ્બરથી શું-શું બદલાવવાનું છે.
ભારતના આ ફાસ્ટ બોલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર છે, તેણે માત્ર 29 વર્ષની ઉંમરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો. આ ઘાતક ફાસ્ટ બોલરે ભારતને વર્લ્ડ કપમાં પણ વિજય અપાવ્યો હતો, પરંતુ તેની કારકિર્દી અચાનક જ સમાપ્ત થઈ ગઈ.
RBI MPC: RBIની આવતીકાલે 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી MPC બેઠકમાં આ વખતે ફરીથી રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો કેન્દ્રીય બેન્ક આ નિર્ણય લે છે, તો તેની શું અસર જોવા મળશે ચાલો જાણો.
Share Market Next Week: ભારતીય શેર માર્કેટમાં આવતું અઠવાડિયું કેવુ રહેશે તે બે ફેક્ટર પર આધાર રાખે છે. જો કે કેટલાક પરિબળ બજારને અસર કરે છે, જે પણ માર્કેટ આવતા સપ્તાહે કઈ બાજુ જશે તે નક્કિ કરશે.
Anil Ambani Fraud: જૂન 2024 માં, SBI એ પણ RComના લોન ખાતાઓને છેતરપિંડી જાહેર કરી. આ પછી, 24 ઓગસ્ટના રોજ, બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ જ પગલું ભર્યું અને અનિલ અંબાણીનું નામ લીધું અને કથિત ભંડોળ ડાયવર્ઝન અને લોનની શરતોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો હતો.
Railway Employees Benefit: આ સુવિધા રેલ્વે અને SBI વચ્ચેની ભાગીદારી હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે. આ સુવિધા રેલ્વે અને SBI વચ્ચેની ભાગીદારી હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને વધારાની સુરક્ષા અને તેમના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.