જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમારો પગાર 25-30 હજાર છે અને તમે મહિને 5થી 10 હજાર રૂપિયા બચાવો છો તો તમે પણ કરોડપતિ બની શકો છો. આ માટે તમારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવપં પડશે. ત્યારે તમે કેવી રીતે ઓછા રોકાણમાં કરોડપતિ બની શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
PPF vs SIP: જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે અમે તમને PPF vs SIP ની માહિતી આપીશું. તમે કઈ જગ્યાએ રોકાણ કરી 10 વર્ષમાં વધુ લાભ મેળવી શકો છો.
Gen Z Investment: 1997થી 2012ની વચ્ચે જન્મેલા Gen Z રોકાણકારો માત્ર બચત જ નથી કરી રહ્યા પણ સ્માર્ટલી રોકાણ પણ કરી રહ્યા છે. આ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં રોકાણ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ પરિવર્તન ફક્ત મેટ્રો શહેરો પૂરતું મર્યાદિત નથી, નાના શહેરોના યુવાનો પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
SIP Investment: SIPને જે વસ્તુ પાવરફૂલ બનાવે છે, તે છે સતત નાના કંટ્રીબ્યુશનથી મોટા પરિણામો આપવાની તેમની ક્ષમતા છે. શરૂઆતના વર્ષોમાં ગ્રોથ ધીમું લાગી શકે છે, પરંતુ સમયની સાથે તેમાં નોંધપાત્ર વધારો થાય છે.
Financial Planning: શું તમે પણ તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગો છો? ચાલો જાણીએ કે, ક્યાં પ્લાનમાં રોકાણ કરી શકો છો. સાથે જ SIP, HIP અને TIP વચ્ચેના તફાવત વિશે વિગતવાર સમજીએ.
જો તમે મધ્યમ વર્ગના છો અને ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા હો, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. લોકો સામાન્ય રીતે 20 વર્ષની હોમ લોન પર તેમના ઘરની કિંમત કરતાં બમણી રકમ ચૂકવે છે, પરંતુ તે જ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ SIP માં નાની રકમનું રોકાણ કરવાથી ખર્ચની ભરપાઈ કરવામાં મદદ મળી શકે છે. કેવી રીતે? ગણતરી નીચે સમજાવેલ છે.
2035સુધીમાં ₹1 કરોડનું ભંડોળ ઊભું કરવું હવે મુશ્કેલ નથી. તમે SIP દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. તો, તમારે કેટલું રોકાણ કરવાની જરૂર છે, કયા ભંડોળ પસંદ કરવા, સ્ટેપ-અપ SIP કેવી રીતે કાર્ય કરે છે અને તેના ફાયદાઓ જાણો.
5000 Monthly SIP: SIP દ્વારા દર મહિને નાની રકમનું રોકાણ કરીને, તમે લાંબા ગાળે નોંધપાત્ર ભંડોળ બનાવી શકો છો. આ એક સ્માર્ટ રોકાણ પદ્ધતિ છે, પરંતુ લાંબા ગાળા માટે તેને વળગી રહો.
SIP Crorepati Calculation: SIP તમારા નાના રોકાણોને કરોડોમાં બદવાની શક્તિ ધરાવે છે. વાસ્તવમાં માસિક બચત દ્વારા તમે બાળકોનું શિક્ષણ, ઘર અને રિટાયરમેન્ટ જેવા તમારા સપના પૂરા કરી શકો છો. તો ચાલો જાણીએ કે SIPનો જાદુ કેવી રીતે કામ કરે છે અને 6 કરોડ કેવી રીતે બનાવી શકાય છે.
SIP for Retirement: નોકરી પછી નિયમિત ઈનકમ ન હોવી એ દરેક માટે ચિંતાનું કારણ હોય છે. પરંતુ જો તમે અત્યારથી જ યોગ્ય પ્લાનિંગ કરો છો, તો નિવૃત્તિ પછી પણ દર મહિને ₹70,000 કમાઈ શકો છો. તમે અહીં જાણી શકો છો કે આ કેવી રીતે શક્ય છે.
દેશભરના દરેક મધ્યમ વર્ગના વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે એક દિવસ તેના બેંક ખાતામાં કરોડો રૂપિયા હોય, પરંતુ મોટાભાગના લોકો તેને નસીબ અથવા લોટરી સાથે જોડે છે.
શેર બજારમાં અત્યાર સુધી લોકો SIP દ્વારા રોકાણ કરતા હતા, પરંતુ હવે રોકાણ કરવા માટે એક બીજો વિકલ્પ મળવા જઈ રહ્યો છે. સેબીએ ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડને SIF લોન્ચ કરવાની મંજૂરી આપી છે.
Systematic Withdrawal Plan: SWPમાં રોકાણકારો નિયમિત અંતરાલે મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા ઉપાડે છે. આ માટે સૌથી પહેલા રૂપિયા એવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે જેમાં જોખમ ઓછું હોય છે. આ રકમ નિયમિત ધોરણે રિડીમ કરવામાં આવે છે.
Inflation Calculator: જો તમને પણ લાગે છે કે 1 કરોડ રૂપિયા ભારતમાં નિવૃત્તિ માટે પૂરતા છે, તો તમારી ગણતરી બીજીવાર કરો. કારણ કે ઝડપથી વધી રહેલી મોંઘવારીને કારણે ભોજનથી લઈને સ્વાસ્થ્ય સેવાઓ એટલી મોંઘી થઈ જશે કે 1 કરોડ રૂપિયા તેની સામે ઓછા પડી જશે.
Systematic Investment Plan: જો તમે 35 વર્ષના છો અને 20 વર્ષમાં 5 કરોડ રૂપિયાની બચત કરવા માંગો છો, તો યોગ્ય આયોજન અને ધીરજ સાથે આ સપનું સાકાર થઈ શકે છે. SIP અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો એક સરળ પણ જાદુઈ રસ્તો છે, જે તમારે જાણવું અને સમજવું જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) માં રોકાણ કરવાની એક રીત છે SIP. આજના સમયમાં મોટા ભાગના લોકો SIP દ્વારા MF માં રોકાણ કરે છે. લોકો આશા રાખે છે કે તેનાથી મોટું ફંડ તૈયાર થશે. પરંતુ માત્ર એસઆઈપી શરૂ કરી દેવાથી પૈસા બનતા નથી. તે માટે ખાસ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂર હોય છે. જો તમે ખુબ ધનવાન બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો એસઆઈપી સાથે જોડાયેલી કેટલીક વાતોને સમજી લેવી જોઈએ. આ નાની-નાની વાતો તમને મોટું ફંડ બનાવવામાં મદદ કરશે અને તમે SIP થી મોટો કોપર્સ બનાવી લેશો.
Mutual Fund: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જો કે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. શેરબજારમાં ઓછામાં ઓછા 5 એવા ઇક્વિટી ફંડ છે જેમણે તેમના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
Stock Market News: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જોકે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં એક શેરે તેના રોકાણકારોને ધનવાન બનાવ્યા છે.
SIP Return: SIP એક એવી સ્કીમ છે જે આજના સમયમાં મોટાભાગના લોકોના પોર્ટફોલિયોમાં શામેલ છે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ નાની બચતમાંથી મોટું ફંડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોન્ગ ટર્મમાં SIP દ્વારા કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. પરંતુ SIP સાથે જોડાયેલ એક એવુ સીક્રેટ છે, જે મોટા-મોટા નિષ્ણાતો પણ જાણતા નથી અથવા કદાચ તેઓએ તેના પર ધ્યાન આપ્યું નથી. આ સીક્રેટ છે 5નો નિયમ. અહીં 5નો અર્થ 5 વર્ષ છે. જો તમે ધ્યાન આપો, તો તમે જોશો કે દર 5 વર્ષે તમારી SIP રોકેટ ગતિએ ચાલે છે. તેની રકમ લગભગ બમણી થઈ જાય છે. જો વળતર ખૂબ સારું હોય, તો તે ત્રણ ગણું અથવા ચાર ગણું પણ થઈ શકે છે. આનો અર્થ એ છે કે દર 5 વર્ષે તમારી SIPના રિટર્નમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. અહીં, 5,000 રૂપિયાની માસિક SIP પર 12% વળતરના આધારે 5, 10, 15, 20 અને 25 વર્ષની ગણતરી જુઓ.
Multi Asset Allocation Fund: જ્યારે બજારમાં ઉથલપાથલ હોય છે, ત્યારે રોકાણ માટે મલ્ટિ-એસેટ ફંડ રોકાણ માટે યોગ્ય વિકલ્પ છે. આનું સંચાલન પ્રોફેશનલ લોકો દ્વારા કરવામાં આવે છે. તેથી આ ફંડમાં જોખમ પણ ઓછું હોય છે.
SIP investment : જો તમે યોગ્ય સમયે યોગ્ય યોજના સાથે રોકાણ કરો છો, તો તમે નિવૃત્તિ દ્વારા સરળતાથી કરોડપતિ બની શકો છો. તેથી જો તમે 40 વર્ષના છો અને તમે નિવૃત્તિ સમયે કરોડપતિ બનવા માંગો છો, તો તમારે SIP ના ખાસ આયોજનને સમજવું પડશે. જો તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને 60 વર્ષની ઉંમર સુધીમાં ₹ 1 કરોડ કે તેથી વધુનું ભંડોળ બનાવી શકો છો. આ માટે, યોગ્ય સમયે શરૂ કરાયેલ SIP યોજના તમારા દરેક સ્વપ્નને પૂર્ણ કરી શકે છે.
હંમેશા એસઆઈપીમાં રોકાણ કરતા લોકોને તે વાતની મુંજવણ રહે છે કે રોકાણ માટે કઈ તારીખ બેસ્ટ હોય છે. જી હાં, લોકો ભ્રમિત રહે છે કે 1, 10 કે 25માંથી કઈ તારીખે રોકાણ કરવા પર વધુ રિટર્ન મળે છે. તો આવો તેના વિશે તમને તમામ માહિતી આપીએ.