हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Settlement
Settlement News
RBI
જાણી જોઈને કરજ નહીં ચૂકવનારાઓને ઈનામ આપી રહી છે RBI? બેંકે શું કહ્યું તે ખાસ જાણો
RBI Clarification: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે જાણી જોઈને કરજ નહીં ચૂકવનારાઓ સાથે સમાધાન અને લોનને ટેક્નિકલ રાઈટ ઓફ લોન ખાતામાં નાખવા સંબંધિત પોતાના હાલના સર્ક્યુલર પર ચારેબાજુથી ટીકા થયા બાદ સ્પષ્ટતા કરી છે. તેમણે આ અંગે સંબંધિત સવાલ જવાબ બહાર પાડ્યા છે. RBI એ તેમાં સ્પષ્ટ કર્યું છે કે વિલફૂલ ડિફોલ્ટર્સ સાથે સેટલમેન્ટ કરવાની વાત કોઈ નવી નથી
Jun 21,2023, 15:38 PM IST
breaking news
ખુલાસો: 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન, પણ પરિવારની ભૂલના...
Surat Grishma Vekaria murder case: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
Feb 14,2022, 10:35 AM IST
Rabari Samaj Movement
જૂનાગઢમાં રબારી સમાજના આંદોલનનું સમાધાન, જુઓ Video
જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પોરબંદરના સાંસદ અને જુનાગઢ સાંસદ સાથે ધર્મગુરુઓની હાજરીમાં મુખયમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા થયા બાદ આંદોલનનું સામાધાન થયું હતું.
Jan 18,2020, 16:55 PM IST
લોકમેળો
રાજકોટ: પ્રખ્યાત મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસ, 10 લાખ લોકોએ માણી મોજ
રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે માનવ મહેરામણ મેળાની મોજ માણવા માટે ઉમટી રહ્યું છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મેળાને મહાલ્યો હતો. વિવિધ રાઇડોમાં લોકોની કિલકારીઓ ગુંજતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને મેળાને સફળ બનાવ્યો હતો.
Aug 26,2019, 16:52 PM IST
Trending news
india vs australia 1st test
બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત
Maharashtra
ભત્રીજાના ખુલાસા પર શરદ પવારની સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું?
Kapil Sharma show
નવજોત સિંહ સિદ્ધુએ શા માટે છોડ્યો કપિલ શર્માનો શો ? 5 વર્ષે પહેલીવાર મૌન તોડ્યું
Gujarat Tourism
ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Viral Video
હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
Dakor Temple
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશે
Patidar Samaj
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
guru chandra yuti
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ
devdiwali
દેવ દિવાળી પર કેટલાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો શું છે તેની પાછળનું પૌરાણિક કારણ
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા