Shani Amavasya : શાસ્ત્રો પ્રમાણે શનિ અમાવસ્યાએ શનિદેવ અતિ પ્રસન્ન હોય છે, તેથી આ દિવસે આ ઉપાય કરવાથી પીડા કે પનોતીનું નિવારણ થાય છે. 16 મે શનિવારના રોજ શનિ અમાવસ્યા છે, તેથી આ ઉપાય કરવાનું ચૂકશો નહીં.
Shani Gochar : આ વખતે શનિશ્વરી અમાસ 26મી મેના રોજ છે. અને આ વર્ષે 30 વર્ષ પછી શનિશ્વરી અમાસના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેથી કેટલીક રાશિના જાતકોનું કિસ્મત ચમકી શકે છે.
Solar Eclipse 2025 : શનિદેવની રાશિ પરિવર્તનના દિવસે શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ પણ છે, જે 3 રાશિઓ પર ખાસ કરીને સકારાત્મક અસર કરી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ત્રણ રાશિના લોકોને શું લાભ મળી શકે છે.
Surya Grahan 2025: શનિ દેવના રાશિ પરિવર્તનના દિવસે શનિ અમાસ અને સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જેની ખાસ કરીને 3 રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે. આવો જાણીએ આ ત્રણ રાશિઓને શું લાભ મળી શકે છે.
Shani Amavasya Upay: શનિશ્ચરી અમાસના દિવસે ભગવાન શનિદેવની આરાધના કરવાથી વ્યક્તિને જીવનના દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ વધે છે. સર્વપિત્રી અમાસ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો શનિશ્ચરી અમાસની તિથિ પર શનિ સ્તોત્રનો પાઠ કરો.
Shani Amavasya 2023: 17 જૂન 2023 અને શનિવારે અમાસની તિથિ છે. ધાર્મિક દ્રષ્ટિએ શનિવારે આવતી અમાસને શનિ અમાસ કહેવાય છે અને તેનું વિશેષ મહત્વ હોય છે. શનિ અમાસના દિવસે શનિદેવ અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય કરવામાં આવે તો તુરંત ફળ મળે છે. આ વર્ષે 30 વર્ષ પછી શનિ અમાસ પર અદભુત સંયોગ સર્જાયો છે.
Shanishchari Amavasya 2022 Remedy: આજે શ્રાવણનો છેલ્લો દિવસ છે અને અમાસ પણ છે. અમાસ જ્યારે શનિવારે આવે ત્યારે તેને શનિચરી અમાસ કહે છે. હિન્દુ ધર્મમાં શનિચરી અમાસનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમારી કુંડળીમાં શનિની સાડા સાતી હોય કે ઢૈય્યા હોય તો કેટલાક ઉપાય અજમાવો તો લાભ થઈ શકે છે. શનિચરી અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવું પણ શુભ મનાય છે. જાણો કેટલાક ઉપાય....