हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
83/ 0
(16.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shaniwar
Shaniwar News
Shaniwar
Shaniwar: 5 સરળ ઉપાયથી પ્રાપ્ત થશે શનિ કૃપા, શારીરિક અને આર્થિક કષ્ટ થઈ શકે છે દુર
Shaniwar Ke Upay: શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા સરળ હોય છે. બસ જરૂરી છે કે તમે શનિદેવને પ્રિય એવા કાર્ય કરો. આજે તમને શનિવારે કરવાના આવા જ સરળ કાર્યો વિશે જણાવીએ. જેને શનિવારે કરવાથી શનિકૃપા પ્રાપ્ત થાય છે.
Dec 14,2024, 11:41 AM IST
Shani Dev
Shani Dev: શનિવારે નજરની સામે અચાનક આવી જાય આ વસ્તુઓ તો સમજવું શનિ દેવ થયા પ્રસન્ન
Shani Dev: જો શનિવારે અચાનક કેટલીક ઘટના બને તો સમજી લેવું કે તમારા પર શનિદેવની કૃપા થઈ છે. આ ઘટના બનવી એ વાતનો પણ સંકેત હોય છે કે તમને હવે સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
Jun 22,2024, 7:50 AM IST
shaniwar upay
Shaniwar Upay: શનિવારના દિવસે કરી લો આ ઉપાય, તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે...
Shaniwar Upay: આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા થાય છે અને તેના જીવનમાં છપ્પર ફાડકે ધન વરસે છે. આજે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિની મનની કોઈ પણ ઈચ્છા હોય તેને પૂરી કરે છે.
Mar 23,2024, 7:08 AM IST
Laung ke totke
Astro Tips: શનિવારે સંધ્યા સમયે કરો લવિંગનો આ ઉપાય, દુર થશે શનિ પીડા અને બનશો ધનવાન
Laung ke Totke: આવતીકાલે એટલે કે 23 સપ્ટેમ્બર 2023 અને શનિવારે કેટલાક શુભ યોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં આ ઉપાયો કરવાથી ખૂબ જ શુભ પરિણામ મળે છે. શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે.
Sep 22,2023, 17:03 PM IST
Shani
જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani Mahadasha Ke Upay: હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિની મહાદશામાં હોય તો સમજી લેવું જોઈએ કે તેના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. બીજી તરફ કુંડળીમાં શનિની શુભ સ્થિતિને કારણે વ્યક્તિના મિત્રો અલગ-અલગ બને છે. જાણો શનિની મહાદશા દરમિયાન કયા ઉપાય કરવા.
Sep 2,2023, 10:24 AM IST
Shani Dev
Shani Dev Puja: મહિલાઓએ શનિદેવની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો શું છે નિયમો
Shani Dev Puja: શનિદેવની પૂજા કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. કારણ કે શનિદેવ સહેજ ભૂલને કારણે ગુસ્સે થઈ જાય છે અને તેમની ખરાબ દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે.
Aug 27,2023, 8:10 AM IST
shani upay
શનિવારે કરેલા આ 5 કામથી લાગી જાય છે પનોતી, વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા
Shani Upay: શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો શનિવારે કેટલીક ભુલો કરે છે જેના કારણે તેમના જીવનમાંથી સમસ્યાઓ દુર થતી નથી. લોકો શનિવારે કેટલાક કામો કરી બેસે છે જેના કારણે તેમના પર શનિનો ક્રોધ વરસે છે. શનિવારે આ 5 કામ કરવાથી વ્યક્તિને પનોતી લાગી જાય છે.
Aug 26,2023, 11:13 AM IST
shaniwar upay
શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરી કરો આ 1 સરળ ઉપાય, દુર થશે શનિ પીડા
Shaniwar Upay: જે વ્યક્તિ ઉપર શનિદેવ પોતાની કૃપા વરસાવે તેનો ઉદ્ધાર થતા કોઈ અટકાવી શકતું નથી અને જો શનિદેવ કોઈ ઉપર ક્રોધિત થાય તો તેનું જીવન અંધકારમય થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોને કુંડળીમાં શનિદોષ હોય છે તેમને જીવનમાં ખૂબ જ સમસ્યાઓ સહન કરવી પડે છે. જોકે કેટલાક ઉપાયો કરવાથી શનિદોષથી મુક્તિ મળી શકે છે. આજે તમને આવો જ એક સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.
Jul 22,2023, 7:35 AM IST
Shaniwar ke Upay 2023
શનિવારે ક્યારેય ન કરશો આ 5 વસ્તુઓનું સેવન, નહી તો શનિદેવ થશે ક્રોધિત
Shaniwar Upay 2023: હિન્દુ ધર્મમાં, શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની નોંધ રાખે છે. આજે અમે તમને જણાવીશું કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી શનિદેવ તમારા પર નારાજ ન થાય અને તમારા બધા કામ જલ્દી પાર પડે.
Feb 11,2023, 9:23 AM IST
Trending news
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ