Earn Money Online: આ એપ ખાસ કરીને ભારતીય ભાષાઓ માટે બનાવવામાં આવી છે. હિન્દી, ભોજપુરી અને તમિલ જેવી વિવિધ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવીને, તમે સરળતાથી તમારા પ્રેક્ષકો સુધી પહોંચી શકો છો.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કહ્યુ કે, ફેસબુકે એકાધિકાર બનાવવા માટે એક વ્યૂહરચના ઘડીને કામ કર્યું છે. કંપનીએ એકાધિકાર સ્થાપિત કરવા અને નાની-નાની કંપનીઓને પોતાની ખોટી નીતિઓથી સમાપ્ત કરવાના આરોપ લગાવ્યા છે.