हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
spanish flu
Spanish flu News
gujarat corona update
ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકાય, જાણીતા તબીબે જણાવ્યુ આ પાછળનુ
સ્પેન દ્વારા કોરોનાને ફ્લૂ (flu) ની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે, અન્ય કેટલાક યુરોપના દેશોએ ગાઈડલાઈનમાં છૂટછાટ આપી છે, જેને લઈ મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વિનર ડોકટર મુકેશ મહેશ્વરીએ કહ્યું કે, અત્યારે ભારત મહામારીના પિક (pandemic) તરફ જઈ રહ્યો છે. હાલની સ્થિતિએ આપણે જો કોરોના (corona virus) ને ફલૂ તરીકે જાહેર કરી દઈએ તો પોઝિટિવ રિપોર્ટ આવનાર પણ નિશ્ચિન્ત થઈને બહાર ફરવા લાગશે અને સંક્રમણ ખૂબ વધુ ઝડપથી ફેલાય એવી શક્યતા છે. હજુ આગામી 15 દિવસમાં ભારત કોરોનાના પિકથી પસાર થઈ જાય, હજુ વધુ ડેટા આવી જાય અને કેસો ઘટી જાય તો નિયમોમાં જરૂરથી ઢીલાશ આપવા માટે ડેટાનો અભ્યાસ કરીને વિચાર કરી શકાય.
Jan 16,2022, 16:08 PM IST
gujarat corona update
ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ? 1 મહિનામાં પિક્ચર થઈ જશે ક્લિયર
વિશ્વભરમાં કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. ત્યારે સ્પેન એવો પ્રથમ દેશ છે જેણે કોરોનાને ફ્લૂ (flu) ની શ્રેણીમાં મૂકીને સારવાર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્પેનથી પ્રેરાઈ વિશ્વના અનેક દેશો ભવિષ્યમાં મહામારીના કડક નિયંત્રણો દૂર કરે એવી શક્યતા છે. કોરોનાને ફ્લૂ ગણવા મામલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ સાથે ખાસ વાત કરી. તો તેમણે જણાવ્યું કે, અન્ય દેશની તુલનાએ ભારતમાં ઓમિક્રોનના કેસો આવવાની શરૂઆત પાછળથી થઈ. તેથી ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) નો જે જોઈએ તે જરૂરી ડેટા હજુ આપણી પાસે નથી. માટે આપણે કોરોનાને ફ્લૂ ગણવો કે નહીં તેના માટે હજુ આગામી 1 મહિનો રાહ જોવી પડશે. વધુ ડેટા એકત્ર કરીને તેના અભ્યાસ બાદ જ કહી શકાય કે, ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ.
Jan 16,2022, 8:05 AM IST
Epidemics spread every hundred years
Corona કરતા પણ ભયંકર હતી આ બીમારીઓ, દર 100 વર્ષે દુનિયામાં આવે છે નવી મહામારી
મોનાલી સોની, અમદાવાદઃ મહામારી ફેલાવવાના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો જાણ થશે કે દર 100 વર્ષ બાદ નવી મહામારીનો જન્મ થયો હતો. આ મહામારીના કારણે વૈજ્ઞાનિકોએ પણ ઘણા પ્રકારના તર્ક લગાવ્યા છે. વર્ષ 1720, 1820 અને 1920માં ફેલાયેલી મહામારી બાદ 2020માં કોરોના વાયરસે દુનિયામાં તબાહી મચાવી દીધી. વિશ્વમાં તમામ જીવલેણ બિમારી 100 વર્ષ બાદ મોતનો તાંડવ બતાવવાં આ ધરતી પર આવે છે.
Apr 21,2021, 11:27 AM IST
spanish flu
100 વર્ષ પહેલા જોયો હતો સ્પેનિશ ફ્લૂ, Coronavirus Lockdownમાં કરી બર્થડેની ઉજવણી
કોરોના વાયરસ લૉકડાઉનમાં 116મો જન્મદિવસ ઉજવનારા ફ્રેડી સ્પેનિશ ફ્લૂની દુર્ઘટના પણ જોઈ ચુક્યા છે. તેમની બહેન સ્પેનિશ ફ્લૂનો શિકાર બન્યા હતા. ફ્રેડી જણાવે છે કે ત્યારે શું સ્થિતિ હતી અને હવે તેઓ શું મિસ કરી રહ્યાં છે.
May 10,2020, 8:09 AM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ