हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
227/ 10
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
success of BRTS service
Success of brts service News
brawl between AAP and BJP leaders
સુરતમાં BRTS સેવા શરૂ થતા યશ ખાટવા માટે આપ-ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી
કઠોર ખાતે ઘણા સમયથી બીઆરટીએસ બસસેવા શરૂ કરવા માટેની માગણી ચાલી રહી હતી. આ વિસ્તારના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી(AAP)ના હોવાથી તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વારંવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને શહેરમાં જવા માટે બસસેવા ઉપલબ્ધ થાય તે જરૂરિયાત હતી. આ અંગે વારંવાર લેખિતમાં અને મૌખિક રીતે રજૂઆતો કરાઇ હતી. આજે જ્યારે કઠોર ખાતે બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ રહી હતી ત્યારે તેના ઉદઘાટન માટે સ્થાનિક કામરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા પહોંચ્યા હતા. જ્યાં AAPના કોર્પોરેટરોએ તેમનો વિરોધ નોંધાવ્યો અને બાખડી પડ્યા હતા. આ પ્રકારની વાત જાહેર રસ્તા પર થતાં લોકોના ટોળેટોળા થઇ ગયા હતા.
Feb 18,2022, 22:42 PM IST
Trending news
Washington Sundar
આ 3 ખેલાડીઓને બહાર કરવાથી ભારતની જીત નક્કી! જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ XI
Right to Education
ખૂલી પોલ! 11 લાખ બાળકો સ્કૂલનું પગથિયું નથી ચઢ્યા, ગુજરાતમાં આંકડો હજારોમાં
Uber Driver
'Good kisser...' મુસાફરે રાઈડ પછી ઉબેર ડ્રાઈવર માટે આવું કેમ લખ્યું?
government school
બનાસકાંઠાના ડાભી ગામમાં સરકારી શાળામાં શિક્ષકોની અછત, વાલીઓએ કર્યો વિરોધ
surat police
પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં એકની હત્યા, 10 સેકન્ડમાં માર્યા દસ ચપ્પુના ઘા
Money Rules
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ના રાખો રૂપિયા, નહીંતર થઈ જશો કંગાલ
annapurna yojana
'માત્ર 5 રૂપિયામાં ભોજન', રાજ્યમાં 100 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે
surat
હીરા ઉદ્યોગમાં મંદીની અસર, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધા
gujarat
ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, ચેક કરો નવું ટાઈમટેબ
Bhupendra Sinh zala
BZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! થશે કાર્યવાહી