Washington Sundar Catch Controversy: IPL 2026માં ફરી એકવાર અમ્પાયરિંગ ચર્ચાનો વિષય બન્યો. ફાસ્ટ બોલર જેકબ ડફીના શોર્ટ બોલ પર પુલ શોટ રમતી વખતે વોશિંગ્ટન સુંદર ફાઇન લેગ પર કેચ થયો હતો, પરંતુ રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો.
T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મેગા ઇવેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. મેચ વિનર ખેલાડી ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. આ ખેલાડીના રિપ્લેસમેન્ટ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Team India T20 Squad : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે શરૂ થવામાં ફક્ત 24 કલાક બાકી છે. ત્યારબાદ 21 જાન્યુઆરીથી ટી20 શ્રેણી શરૂ થશે. ત્યારે આ શ્રેણી પહેલા BCCIએ મોટી જાહેરાત કરી છે.
Player Injured: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન વધી ગયું છે. 11 જાન્યુઆરી, રવિવારના રોજ વોશિંગ્ટન સુંદરને અચાનક ઈજા થઈ હતી, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ગયા અઠવાડિયામાં, ભારતીય ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ ઘાયલ થયા છે અને શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
IND vs NZ : ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વડોદરા વનડે શરૂ થાય તે પહેલાં વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે વધુ એક સ્ટાર ખેલાડીને ઈજા થઈ છે, જેના કારણે તેને ચાલુ મેચે મેદાન છોડવું પડ્યું હતું.
Gambhir-Agarkar IND vs SA: ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રાયપુરમાં ભારતીય બોલરોએ નિરાશ કરવામાં કોઈ કસર છોડી ન હતી અને ટીમ 359 રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. હાર પછી સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીર અને અજીત આગરકર ને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Umpire Decision Controversy : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ ચાલી રહી છે. મેચના ત્રીજા દિવસે અમ્પાયરનો એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. અમ્પાયરે કેમ્પબેલને આઉટ આપ્યો હતો, પરંતુ રિવ્યૂ પછી તેને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર વિવાદ સર્જાયો છે.
Asia Cup 2025 : એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ બાકી છે. ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી છે, પરંતુ ટીમમાં એક ખેલાડીનું સ્થાન નિશ્ચિત નથી, જેના માટે 4 ખેલાડીઓ રેસમાં છે.
Washington Sundar: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી અને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે રવિન્દ્ર જાડેજા સાથે બેવડી સદીની ભાગીદારી કરી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા.
Washington Sundar : વોશિંગ્ટન સુંદરે પોતાના ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી છે, તે પણ માન્ચેસ્ટરના મેદાન પર ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે. વોશિંગ્ટન સુંદરે 206 બોલનો સામનો કરીને 101 રનની અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે એક છગ્ગો અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
SRH vs GT : સનરાઇઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામે ઘરઆંગણે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયરના એક નિર્ણયથી હોબાળો મચ્યો હતો. વોશિંગ્ટન સુંદરને આઉટ કરવાને લઈને થર્ડ અમ્પાયરના નિર્ણય સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
IND vs AUS Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યારે એક-એકથી બરોબર છે. સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાવાની છે.
ટીમ ઈન્ડિયાએ ત્રણ વર્ષથી વધુ સમય બાદ 25 વર્ષના ઓલરાઉન્ડરની વાપસી કરી અને આ યુવાએ ધૂમ મચાવી દીધી. ન્યુઝીલેન્ડ વિરુદ્ ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં આ ઓલરાઉન્ડર રોહિત શર્મા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો હતો.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24 ઓક્ટોબરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં આ 25 વર્ષીય ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડે રોહિત બ્રિગેડને 8 વિકેટથી હરાવી દીધી. ત્યારબાદ હવે ભારતીય સ્ક્વોડમાં એક મોટો ફેરફાર થયો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ મેચ રમાશે. પરંતુ પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટ રમી શકશે નહીં.
India vs New Zealand: રાંચીમાં રમાયેલી ત્રણ મેચની પ્રથમ ટી20 મેચમાં કીવી ટીમે ભારતને હરાવી દીધુ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે અને મિચેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. તો બોલિંગમાં કેપ્ટન મિચેલ સેન્ટનરનો જાદૂ જોવા મળ્યો હતો.
Suryakumar Yadav, Kuldeep Yadav and Washington Sundar offer prayers at Mahakaleshwar Temple for Rishabh Pant
India vs New Zealand: મોહમ્મદ શમી, સિરાજ, હાર્દિકની શાનદાર બોલિંગની મદદથી ભારતે બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને માત્ર 108 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે. મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. તો રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને એક ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ઓલરાઉન્ડરનો સમાવેશ થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે સિરીઝ ગુમાવ્યા બાદ કેટલાક ખેલાડીને બહાર કરી દેવામાં આવશે. તો વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી સિરીઝ પહેલા રોહિત શર્મા ફિટ થઈ ગયો છે.