हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sudhir Mungantiwar
Sudhir mungantiwar News
Maharashtra
રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ, સ્થિર સરકાર મળશેઃ દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું છે કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે એ જાણીને નિરાશા થઈ છે. રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યમાં એક સ્થિર સરકાર બનશે."
Nov 12,2019, 21:46 PM IST
ભાજપ
રાજ્યપાલના આમંત્રણ પર ફેંસલો લેવા માટે 4 વાગે ફરી બેઠક થશે: મુનગંટીવાર
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી દ્વારા ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ પાર્ટી આજે મમામહિમ રાજ્યપાલને જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં લાગી ગઇ છે. કાર્યવાહક મુખ્યમંત્રી ફડણવીસના નેતૃત્વમાં ભાજપ કોર કમિટીની બપોરે 12 વાગે બેઠક થઇ હતી. બેઠકમાં નવી સરકાર બનાવવા ગર્વનરના આમંત્રણ પર ભાજપને નિર્ણય લેવાનો હતો. પરંતુ બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધી મુનગંટીવારે જણાવ્યું કે અમે સાંજે 4 વાગે ફરી બેસીશું અને ગર્વનરના આમંત્રણ પર નિર્ણય લઇશું.
Nov 10,2019, 15:33 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોકડું : શિવસેનાના 48 કલાકના અલ્ટીમેટમ પર ભાજપે આપી પ્રતિક્રિયા
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું છે કે, તેમને અત્યાર સુધી સરકારની રચના અંગે શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પાટિલે કહ્યું કે, "અમે રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા છે. અમે વહેલામાં વહેલી તકે 'મહાયુતી' સરકાર બનાવીશું."
Nov 5,2019, 20:50 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રઃ શિવસેના 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ છોડી શકે છે- સંજય રાઉત
શનિવારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પોતાના ગઠબંધનની પ્રતિબદ્ધતાઓને ભાજપની સાથે 'અંતિમ ક્ષણ સુધી' સન્માન આપશે. ત્યાર પછી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ છોડી દેવામાં આવશે.
Nov 2,2019, 15:53 PM IST
Trending news
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત