Crime News: યુપીના બાગપત જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીત સ્ત્રી તેના પ્રેમી સાથે રોમાન્સ કરવામાં વ્યસ્ત હતી, ત્યારે તેનો પતિ અચાનક ઘરમાં આવી ગયો હતો અને બન્નેને કઢંગી હાલતમાં જોઈ લીધા. જો કે આ બાદ પતિએ ભયાનક પગલું ભર્યું હતું.
યુપીના બારાબંકીમાં દહેજને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન બાદ જ્યારે પુત્રવધૂ રજાઈ લઈને સાસરે ન પહોંચી ત્યારે સાસુએ તેનું સાચું સ્વરૂપ દેખાડ્યું હતું. સાસુએ પુત્રવધૂને સુહાગરાત મનાવવા દીધી નહોતી.
Bahraich Bride Groom dead: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વર-કન્યા મૃત મળ્યા. દિવસભરની તમામ વિધિ અને પરંપરા પૂરી કર્યાં બાદ બંને રૂમમાં સુવા ગયા હતા.