हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat accused
Surat accused News
surat
સુરત પોલીસ ફુડ ડિલિવરી કરીને પોલીસ પહોંચી આરોપી સુધી! ચલાવ્યું મહારાષ્ટ્રમાં ઓપરેશન
આરોપી ગમે તેટલો ચાલક હોય પણ કહેવાય છેને કે ‘કાનુન કે હાથ લંબે હોતે હૈટ આજ રીતે સુરત શહેર પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીને પણ ખ્યાલ ન રહ્યો કે તેની સામે જે વ્યક્તિ ઉભી છે તે પોલીસ છે. સુરતની ઈચ્છાપોર પોલીસે ફૂડ ડિલિવરી બોયના વેશમાં 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર આરોપી નૈમેષ નરેન્દ્રભાઈ બળદેવની પુણેથી ધરપકડ કરી લીધી છે.
Feb 9,2024, 21:38 PM IST
surat
સુરતમાં સળગેલી હાલતમાં મળી આવી ધોબીની લાશ, મોતનું કારણ અકબંધ
ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જો કે, ધોબીનું મોત કયા કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
Nov 11,2020, 16:59 PM IST
Trending news
bloating
આ 5 વસ્તુનું કરો સેવન, આંતરડામાંથી ગંદકી થશે દૂર અને મજબૂત બનશે પાચનતંત્ર
Rajkot Fire Tragedy
ઈતિહાસમાં પહેલીવાર આરોપીના પરિવારે પોલીસને કહ્યું, અમારા સભ્યને તમે પકડીને સામે લાવો
DOMS Industries
ગુજરાતની આ કંપનીનો શેર રોકેટ બન્યો, રોકાણકારોની ખરીદવા માટે પડાપડી
breaking news
રાજકોટ અગ્નિકાંડના આંસુ હજી સુકાયા નથી ત્યાં ગરીબ દર્દીઓના જીવ સાથે છડે ચોક ચેડાં!
Water Crises
ગુજરાતના આ ગામમાં એક ટીપું ય પાણી નથી, દફનવિધિ માટે પણ ફાયર બ્રિગેડે પહોંચાડ્યુ પાણી
gujarat
'ફોટો પડાવવા આયા છો...', હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆં
lic dividend
પહેલાં RBI હવે ચૂંટણી પછી LIC બનાવશે સરકારને માલામાલ! જાણો કેમ મળશે 3662 કરોડ
Tech
આનંદો! Google Maps પર મફતમાં લિસ્ટ કરો તમારું ઘર કે ઓફિસનું લોકેશન, જાણો સરળ રીત
IMD Weather Forecast
હવે અહીં આવી રહ્યું છે 'મહાતોફાન', 140ની સ્પીડથી પવન ફૂંકાશે! અરબ સાગરમાં પણ હલચલ
Horoscope
406 દિવસ બાદ મિથુન રાશિમાં શુક્રનું ગોચર, આ જાતકો નોટો ગણતા થઈ જશે, ખુબ થશે ફાયદો