हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
53/ 0
(4.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sushant rajput
Sushant rajput 0 News
Bye Bye 2020
Bye Bye 2020: વર્ષ 2020માં આ જાણીતા સિતારાઓએ કહ્યું દુનિયાને અલવિદા
2020 ઈન્ડસ્ટ્રી માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી રહ્યું. એકબાજુ ઈન્ડસ્ટ્રીનું કામ-કાજ બંધ થઈ ગયું હતું. તો બીજી બાજુ અનેક મોટા સિતારાઓ ગુમાવી દીધા. જેમાં સુશાંત સિંહની આત્મહત્યાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી. અને બોલીવુડમાં નેપોટિઝવનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો.
Dec 29,2020, 18:48 PM IST
સીબીઆઇ
શું પુરી થઇ ચૂકી છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBI એ આપ્યું મોટું નિવેદન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સીબીઆઇ (CBI)નું મોટું નિવેદન સામે આવ્યું છે. સીબીઆઇએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પુરી થઇ નથી અને ઘણા તથ્યો શોધવામાં આવી રહ્યા છે.
Oct 15,2020, 18:43 PM IST
ડ્રગ્સ કેસ
ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી, મુંબઇ અને ગોવામાં મારી રહ્યાં છે દરોડા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નવો વળાંક સામે આવ્યો છે. NCBની પૂછપરછમાં આરોપી રિયા ચક્રવર્તી (rhea chakraborty)એ ડ્રગ્સ સેવન મામલે 25 નામોના ખુલાસા કર્યા છે. આ જાણકારી બાદ NCBની ટીમ મુંબઇ અને ગોવામાં 7 જગ્યા પર દરોડા પાડી રહી છે.
Sep 12,2020, 11:33 AM IST
રિયા ચક્રવર્તી
સીબીઆઇ પૂછપરછ બાદ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રાત્રે 9 વાગે રિયા ચક્રવર્તી મુંબઇના સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી. જાણકારોનું કહેવું છે કે મીડિયાથી બચવા માટે જ બોલીવુડ અભિનેત્રી પોલીસ સ્ટેશન પહોંચી છે. મીડિયાથી બચવા માટે તેમણે પોલીસ સુરક્ષાની માંગ કરી છે.
Aug 28,2020, 22:59 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહી શું ખામીઓ? એક્સપર્ટએ જણાવ્યું
શું 14 જૂનના રોજ મુંબઇમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ખામીઓ વર્તવામાં આવી હતી. ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર આર કે શર્માનું એવું આકલન છે. પ્રોફેસર આર કે શર્માનું કહેવું છે કે પોસ્ટમોર્ટમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ નથી. જે આ પ્રકારના રિપોર્ટનો અનિવાર્ય ભાગ હોય છે.
Aug 26,2020, 0:00 AM IST
બુરાડી કેસ
સુશાંતની મોતનું રહસ્ય જાણવા માટે 'બુરાડી કેસ' બનશે સહારો, CBI ની મોટી તૈયારી
ફિલ્મ અભિનેતા સુશાંત રાજપૂતની મોતને અઢી મહિના થઇ ગયા છે. પરંતુ તેમની મોતનું રહસ્ય હજુપણ દુનિયા માટે રહસ્ય બની ગયું છે. કેસની તપાસ કરી રહેલી CBI સુશાંત સિંહ રાજપૂતની મોતનું રહસ્ય જાણવા માટે સાઇકોલોજિકલ ઓટોપ્સી કરાવશે.
Aug 25,2020, 20:16 PM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે