tests abroad

13 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ વિદેશમાં જીતી હતી માત્ર 13 ટેસ્ટ, કોહલીએ છેલ્લાં 6 વર્ષમાં 15 મેચ જીતાડી

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના સાઉથમ્પટન મેદાન પર રમાશે.
 

Jun 13, 2021, 10:34 PM IST