True policeman News

સાચા અર્થમાં પ્રજા મિત્ર, ફરિયાદ કરોને વસ્તું પાતાળમાંથી પણ શોધી આપતુ પોલીસ સ્ટેશન
એક એવું પોલીસ સ્ટેશન જ્યા ચોરીના કેસમાં ફરિયાદીઓ ખુશ થઇને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે છે. વટવા પોલીસ મોબાઈલ શોધી ભોગ બનનારને પરત આપવામાં આવે છે. આવું એક કિસ્સાનાં નહી પરંતુ 142 મોબાઈલ પોલીસ પરત આપાવ્યા છે. અમદાવાદ શહેરના વટવા પોલીસ મથકના પીઆઈ એચ વી સિસારા દ્વારા આશરે 2 વર્ષ પહેલા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ગુમ થવાની ફરિયાદ લઈને આવતા ભોગ બનનારની માત્ર અરજી લેવામાં આવતી હતી. બાદમાં તે મોબાઈલના IMEI  નંબરને સતત મોનિટરગ કરવામાં આવે છે. જ્યારે પણ મોબાઈલ શરૂ થાય ત્યારે તેને ટ્રેક કરી શોધી લેવામાં આવે છે. અને ફરિયાદીને પરત સોંપી દેવાય છે.
Oct 16,2020, 18:32 PM IST

Trending news