Wally Hammond unbreakable cricket records: ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બન્યા અને તૂટ્યા, પરંતુ ઈંગ્લેન્ડના મહાન બેટર વોલી હેમન્ડનો કીર્તિમાન આજે પણ એક ચમત્કાર છે. 1920થી 1951 વચ્ચે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં હેમન્ડે રનનો એવો વરસાદ કર્યો જે આજના સમયમાં સંભવ લાગતો નથી.
Unbreakable Cricket Records : ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ભારતીય મૂળના ક્રિકેટરના નામે છે. તેણે ફક્ત 43 મિનિટ અને માત્ર 27 બોલમાં સૌથી ઝડપી સદીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ધમાકેદાર ઇનિંગ દ્વારા તેણે બોલરોને ધોઈ નાખ્યા હતા.
Unbreakable Cricket Records: ક્રિકેટની દુનિયામાં એક વર્લ્ડ રેકોર્ડ એવો છે, જેને તોડવો લગભગ અશક્ય સમાન છે. શ્રીલંકાના દિગ્ગજ ઓફ-સ્પિનર મુથૈયા મુરલીધરને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 1347 વિકેટ ઝડપી છે. આ વર્લ્ડ રેકોર્ડને તોડવો કોઈપણ બોલર માટે નામુમકિન જેવું જ છે.
Unbreakable Cricket Record: 120 બોલની T20 ફોર્મેટમાં ફેન્સ રોમાંચની ખૂબ જ મજા માણે છે. IPL હોય કે અન્ય કોઈ T20 લીગ ઘણી વખત એવા અવિશ્વસનીય રેકોર્ડ બનતા જોવા મળે છે. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને 100 વર્ષમાં પણ તોડવો મુશ્કેલ લાગી રહ્યો છે. 120 બોલના આ ફોર્મેટમાં 5 બેટ્સમેનોએ એવો આતંક મચાવ્યો કે 349 રન બનાવીને તબાહી મચાવી દીધી.
Triple Century Record in ODI : દુનિયાના કોઈ પણ બેટ્સમેન ક્યારેય ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી શક્યા નથી. માત્ર ODI ક્રિકેટમાં જ નહીં, પણ લિસ્ટ A ક્રિકેટમાં પણ કોઈ પણ બેટ્સમેન આવી સિદ્ધિ મેળવી શક્યા નથી. ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી.
Unbreakable Cricket Record : ક્રિકેટ રેકોર્ડ બુકમાં એવા ઘણા રેકોર્ડ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આજે અમે તમને આવા જ એક રેકોર્ડ વિશે જણાવીશું. જેમાં આ કમનસીબ બોલરે 2 ઓવરમાં 95 રન આપ્યા હતા.
World Record: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને ક્રિકેટ ઇતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. બ્રાયન લારા જ્યાં સુધી ક્રીઝ પર રહેતો હતો, ત્યાં સુધી સ્કોરબોર્ડ ચાલતો રહેતો હતો. દુનિયામાં માત્ર એક જ બેટ્સમેનના નામે 500 અથવા તેનાથી વધુ રનની વ્યક્તિગત ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, અને આ ધુરંધર ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ બ્રાયન લારા છે.
Unbreakable Cricket Records : ભારતીય ક્રિકેટ ખેલાડીઓથી ભરપૂર દેશ છે. ભારતના દરેક ખૂણામાં ક્રિકેટ જોવા મળે છે. ઘણા મહાન ખેલાડીઓ ઉભરી આવ્યા છે, જે અનેક રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે અને બાદમાં ગાયબ થઈ ગયા છે. અમે તમને એક આવા જ ઘાતક બોલરની કહાની જણાવીશું, જે તોફાનની જેમ આવ્યો અને મોજાની જેમ ગાયબ થઈ ગયો.
સામાન્ય રીતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રતિ ઇનિંગ 120 બોલ હોય છે, તેથી 400 રન બનાવવા લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ખરેખર એવું બન્યું છે. એક ટી20 મેચમાં 489 રનનો અશક્ય રેકોર્ડ બન્યો હતો. આ મેચ દરમિયાન બેટ્સમેનોએ 35 ચોગ્ગા અને 32 છગ્ગા ફટકાર્યા હતા.
World Record in ODI Cricket Match: વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 872 રન વિશે વિચારવું પણ મુશ્કેલ છે અને મોટાભાગના લોકોને આ મજાક લાગે છે, પરંતુ આ ફોર્મેટમાં આ અસંભવ લાગતો વર્લ્ડ રેકોર્ડ પણ બની ચૂક્યો છે. ક્રિકેટના મેદાન પર એવી ભીષણ તબાહી મચી કે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 872 રનનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો.
Unbreakable Cricket Record: વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક આખી ટીમ માટે 372 રન બનાવવા સરળ નથી. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બે બેટ્સમેનોએ મળીને એટલા રન બનાવી દીધા હતા કે હવે, આ રેકોર્ડ વર્ષો સુધી તોડવો લગભગ અશક્ય લાગી રહ્યો છે.
Unique Cricket Records: 50 ઓવરના ફોર્મેટમાં રમાતા ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી એક જ ઇનિંગમાં 500 રનનો રેકોર્ડ બન્યો નથી. ODIમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે 2022માં નેધરલેન્ડ સામેની મેચમાં 498 રન બનાવ્યા હતા.
Unique Cricket Record: લોકો માટે આ એક નવી વાત છે, કારણ કે સામાન્ય રીતે 120 બોલની એક T20 ઈન્ટરનેશનલ મેચમાં 500 રન બનાવવા લગભગ અશક્ય હોય છે. પરંતુ વાસ્તવિકતામાં આવું બન્યું છે. એક વખત T20 ઈન્ટરનેશનલ મેચમાં એવી ભયંકર તબાહી મચી કે 500 રનનો આંકડો સરળતાથી પાર થઈ ગયો હતો. એક T20 ઈન્ટરનેશનલ મેચ એવી પણ છે. જેમાં 517 રનનો અસંભવ રેકોર્ડ બન્યો હતો.
Unbreakable Cricket Record : ક્રિકેટ ઇતિહાસમાં એવા ઘણા અદ્ભુત રેકોર્ડ જોવા મળે છે. ઘણા એવા રેકોર્ડ છે જે વર્ષો સુધી જાળવી રાખ્યા પછી તૂટી જાય છે. પરંતુ રેકોર્ડ યાદીમાં એક એવો રેકોર્ડ છે જે ભાગ્યે જ ક્યારેય તૂટી શકે. એક બોલરે સતત 9 બોલમાં 9 વિકેટ લઈને ક્રિકેટમાં હંગામો મચાવ્યો હતો.
Unbreakable Cricket Records: દુનિયામાં 5 ખૂંખાર ક્રિકેટરો એવા રહ્યા છે જેમણે પોતાની ખતરનાક બેટિંગથી એક ટેસ્ટ મેચને T20 મેચમાં ફેરવી દીધી હતી. આ 5 ક્રિકેટરોની તાબડતોડ બેટિંગથી પરેશાન થઈને બોલરો પણ બચવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
6 Wickets in 6 Balls : ક્રિકેટના ઇતિહાસમાં તમે ઘણા વિચિત્ર પરાક્રમો જોયા હશે. ક્યારેક સિક્સરનો વરસાદ તો ક્યારેક વિકેટોની હારમાળ. આજે અમે તમને એક એવી અજાયબી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર વિશ્વાસ કરવો કોઈ માટે મુશ્કેલ હશે. એક મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી હતી.
Most Expensive Over : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવર 36 નહીં, પરંતુ 39 રનની છે. 2024માં એક યુવા ફાસ્ટ બોલરે 6 છગ્ગા સાથે કુલ 39 રન આપ્યા હતા, જેના કારણે તેણે આ ફોર્મેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર નાખવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.
Unique Cricket Records: આજે અમે તમને એક એવી લીગનો રેકોર્ડ જણાવવા જઈ રહ્યા છીએ, જેની સામે IPLના રેકોર્ડ ઘણા નાના લાગશે. આ રેકોર્ડે ક્રિકેટની પરિભાષા જ બદલી નાખી છે. બેટ્સમેનોએ માત્ર 2 ઓવરમાં 94 રન બનાવીને એક નવો જ ઈતિહાસ રચ્યો હતો.
Unbreakable Cricket Records : મોડર્ન ક્રિકેટમાં રેકોર્ડની યાદી વર્ષોવર્ષ લાંબી થતી જાય છે. એક પછી એક રેકોર્ડ બની રહ્યા છે, ક્યારેક બેટ્સમેનોના ધડાકા તો ક્યારેક બોલરોનો ચમત્કાર જોવા મળે છે. પરંતુ અમે તમને એક એવા બેટિંગ રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તોડવો અશક્ય છે.
Unique Cricket Records: ODI ક્રિકેટના ઈતિહાસમાં ઘણી ટોપની ટીમો એક પછી એક અદ્ભુત રેકોર્ડ બનાવતી જોવા મળી છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટોપની ટીમો આ ફોર્મેટમાં જે કરી શકી નથી તે અમેરિકાના બોલરોએ કરી બતાવ્યું છે. અમેરિકાએ સૌથી ઓછા ટોટલનો બચાવ કરીને મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
Unbreakable Cricket Record: ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા જોયા છે, પરંત અમુક વખતે એવું થાય છે કે જે ઈતિહાસમાં અમર થઈ જાય છે. આવો જ એક રેકોર્ડ છે એક વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો જે શ્રીલંકાના પેસરના નામે નોંધાયેલા છે. આ ખેલાડીએ એકલા હાથે આખી ટીમને ઢેર કરી દીધી હતી.
Triple Century Record in ODI: એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે. આજદીન સુધી વિશ્વનો કોઈ પણ બેટ્સમેન ODI ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી શક્યો નથી. વનડે ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે. પરંતું એક ક્રિકેટરે અશક્ય ને પણ શક્ય કરી દેખાડ્યું છે.