union cabinet expansion

કેબિનેટ વિસ્તાર પહેલા મોદી સરકારનો નિર્ણય, 'મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન' નામથી કરી નવા મંત્રાલયની રચના

સરકારી સૂત્રોનું કહેવું છે કે અલગ સહકારિયા મંત્રાલયની રચના નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂરી કરે છે. 

Jul 6, 2021, 10:25 PM IST

Union Cabinet Reshuffle: બુધવારે સાંજે મોદી કેબિનેટનો વિસ્તાર, આ નેતા બનશે મંત્રી!

સૂત્રો પ્રમાણે નવી કેબિનેટમાં 25થી વધુ ઓબીસી મંત્રી હશે જ્યારે એસસી/એસટીમાંથી 10-10 મંત્રી સામેલ થશે. પૂર્વ મુખ્યમંત્રીઓ અને પૂર્વ મંત્રીઓને પણ કેબિનેટમાં તક મળી શકે છે. 

Jul 6, 2021, 08:11 PM IST

Union Cabinet Reshuffle: ગુરૂવાર, 8 જુલાઈએ મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 20 નવા ચહેરા થશે સામેલ!

Union Cabinet Reshuffle: આ ગુરૂવાર એટલે કે 8 જુલાઈએ નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે. ચર્ચા ચાલી રહી છે કે 20 નવા ચહેરાને કેબિનેટમાં તક આપવામાં આવી શકે છે. 
 

Jul 6, 2021, 04:56 PM IST

Jyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ?

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ વચ્ચે હવે એ વાતની સંભાવના છે કે મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોદી સરકારના સામેલ થઈ શકે છે.

Jun 15, 2021, 06:04 AM IST