jyotiraditya scindia

Famous Congress Leader Made Himself Congress Free PT2M18S

કોંગ્રેસના જાણીતા નેતાએ પોતાને કર્યા કોંગ્રેસ મુક્ત, જુઓ આ સમગ્ર અહેવાલ

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર એકાઉન્ટ પરથી પાર્ટીનું નામ હટાવવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લોકોના કહેવાથી એમણે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, જનતાની માંગને આધારે એમણે પોતાના એકાઉન્ટ પર પોતાનો બાયોડેટા નાનો કર્યો છે. કોઇ અન્ય પાર્ટીમાં જવાને લઇને ઉઠી રહેલી અફવા અંગે તેમણે કહ્યું કે, આ તમામ અફવાઓ નિરાધાર છે. તેમણે માત્ર જનતાના કહેવાને આધારે જ આમ કર્યું છે.

Nov 26, 2019, 09:45 AM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- આ કારણથી Twitter પરથી પાર્ટીનું નામ હટાવ્યું, જાણો

મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા મહાભારત વચ્ચે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને લઇને શરૂ થયેલી અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Nov 25, 2019, 02:29 PM IST

મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના અણસાર, જયોતિરાદિત્ય સિંધિયાએ હટાવ્યું પાર્ટીનું નામ

મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજકીય હલચલ વધી છે. કોંગ્રેસના (Congress) નેશનલ સેક્રેટરી (National Secretary) જ્યોતિરાદિત્ય સિંધિયાએ (jyotiraditya scindia) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટમાંથી પાર્ટીનું નામ હટાવતાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

Nov 25, 2019, 12:54 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે

ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અને તે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં જીત મેળવી શકશે નહીં. 

Oct 9, 2019, 09:28 PM IST

MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી, પટવારી પર સર્વસંમતી

મધ્યપ્રદેશનાં રાજનીતિક ગલિયારાઓમાં શુક્રવારે એક સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેના અનુસાર કહેવાઇ રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને અલ્ટીમેટ આપ્યું છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે પોતાનાં અલ્ટીમેટમમાં તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે, જો તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ નહી બનાવવામાં આવે તો તેઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેશે અને પાર્ટી પણ છોડી દેશે.

Aug 30, 2019, 04:32 PM IST

કોંગ્રેસમાં ટપોટપ પડી રહ્યાં છે રાજીનામા, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ છોડ્યું

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. પાર્ટીના મોટા નેતાઓમાં જાણે રાજીનામાની હોડ લાગી છે.

Jul 7, 2019, 09:31 AM IST

જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમના માં અને બહેન પર 10 હજારનો દંડ, સરકારી જમીન હડપવાનો આરોપ

મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર પીઠે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, માં માધવી રાજે સિંધિયા, બહેન ચિંત્રાંગદા રાજે અને કમલારાજા ચેરિટેબલ ટ્રસ્ટ પર બુધવારે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે

Jun 27, 2019, 10:12 PM IST

યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો

લોકસભામાં 80 સાંસદ મોકલનારા ઉત્તરપ્રદેશમાં થોડો સમય વિતાવ્યા બાદ સિંધિયા હવે મધ્યપ્રદેશની ગુના સંસદીય સીટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે

May 10, 2019, 05:15 PM IST

છઠ્ઠો તબક્કો: જ્યોતિરાદિત્ય અમીર ઉમેદવાર, ગંભીર પાસે 147 કરોડ સંપત્તી

છઠ્ઠા તબક્કાના 7 રાજ્યોની 59 સીટો માટે 979 ઉમેદવારો મેદાનમાં છે

May 5, 2019, 05:56 PM IST

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત

ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે
 

Mar 16, 2019, 07:40 PM IST
PT9M3S

શું ઈન્દિરા ગાંધીની ભવિષ્યવાણી સાચી સાબિત થશે?

પ્રિયંકા ગાંધી વાડ્રાએ હવે રાજકારણમાં ઝંપલાવી દીધું છે. તેમને કોંગ્રેસના મહામંત્રી બનાવાયા છે. કોંગ્રેસના અધ્યક્ષ ભલે રાહુલ ગાંધી હોય, પરંતુ પ્રિયંકા ગાધી સૌથી વધુ ચર્ચામાં છે. ઈન્દિરા ગાંધીએ 45 વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી શું હવે એ હકીકત બનવા જઈ રહી છે?

Mar 12, 2019, 04:30 PM IST

શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહના રાજીનામા બાદ વડાપ્રધાન મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પાર્ટીનાં કાર્યકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે મધ્યપ્રદેશનાં નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો

Dec 12, 2018, 03:41 PM IST

કોંગ્રેસ જીતી તો ગયું પરંતુ હવે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી મુદ્દે ભારે ગુંચવાડો

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ગઢ તો કોંગ્રેસે કબ્જે કર્યું પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મુદ્દે ભારે ગુંચવાડો અને જુથવાદ

Dec 12, 2018, 02:48 PM IST

મધ્યપ્રદેશમાં અસંતોષ આસમાને: રાહુલની સામે જ જ્યોતિરાદિત્ય-દિગ્ગી બાખડ્યા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ટીકિટ મુદ્દે થયેલી બેઠકમાં રાહુલ ગાંધીની સામે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચે ઝપાઝપી થયાનાં અહેવાોલ પ્રાપ્ત થઇ રહ્યા છે

Nov 1, 2018, 04:09 PM IST

ખેડૂતપુત્ર વિરુદ્ધ કાવત્રાઓ રચી રહ્યા છે રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ: શિવરાજ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં કોંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતાઓ પર સોમવારે ચૂંટણી પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ તેમને સતત ચોથીવાર મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્રોની જાળ બિછાવી રહ્યા છે.

Oct 15, 2018, 08:57 PM IST

અમારી સરકાર આવશે તો કોઇ સવર્ણ પર ખોટી રીતે SC/ST હેઠળ કાર્યવાહી નહી થાય: સિંધિયા

અગાઉ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી પણ ટ્વીટ કરીને સવર્ણો વિરુદ્ધ એક્ટ હેઠળ ખોટી કાર્યવાહી નહી થવાની સાંત્વના આપી ચુક્યા છે

Sep 21, 2018, 11:46 PM IST

આ યુવા કોંગ્રેસી નેતા વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા ઘૂંટણિયે પડી નતમસ્તક થઈ ગયા 

દેશના 3વાર વડાપ્રધાન રહી ચૂકેલી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે નિધન થયું. સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે.

Aug 17, 2018, 11:14 AM IST

કોંગ્રેસમાં કલેહ: રહસ્યમયી પોસ્ટર વોરમાં કમલનાથ વિરૂદ્ધ જ્યોતિરાદિત્ય સિંધિયા!

જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાવી મુખ્યમંત્રીના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ બીજા પોસ્ટરમાં કમલનાથને સીએમના દાવેદારમાં રૂપમાં બતાવવામાં આવ્યા છે. 

Jul 16, 2018, 09:27 AM IST

ઉજ્જૈન: મહાકાળ મંદિર બહારથી જ્યોતિરાદિત્યનાં ચપ્પલ ચોરાયા, કાર્યકર્તાઓ ખુશ !

ચપ્પલ પહેર્યા વગર જ ગરમ ફર્શ પર ચાલીને સિંધિયા પ્રવચન હોલ સુધી પહોંચ્યા હતા

May 12, 2018, 08:22 PM IST

ધનવાન કોંગ્રેસી સાંસદ કમલનાથની છે કરોડોની પ્રોપર્ટી: આંકડો સાંભળી ઉડશે હોંશ !

10 એકરમાં ફેલાયેલ આલિશાન બંગ્લામાં રહે છે કોંગ્રેસી સાંસદ કમલનાથ

Apr 26, 2018, 06:36 PM IST