up

'વર્ચુઅલ રેલી' માં ભીડને લઇને EC સપાને મોકલી નોટીસ, 24 કલાકમાં આપવો પડશે જવાબ

કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે (Election Commission) સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમને લખનઉ ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાને લઇને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Jan 15, 2022, 10:17 PM IST

UP Election 2022: ચૂંટણી પહેલા ભાજપ સાથે આ નેતાઓએ તોડ્યો સંબંધ, અત્યાર સુધીમાં 8 રાજીનામા

યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા નેતાઓ ભાજપ છોડીને અન્ય પક્ષો તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં 8 નેતાઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આવો અમે તમને આ તમામ નેતાઓ વિશે જણાવીએ.

Jan 13, 2022, 05:32 PM IST

UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા નેતાઓ દ્રારા પક્ષ બદલવાનો ખેલ ચાલી રહ્યો છે. હવે ભાજપના વધુ એક ધારાસભ્ય દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

Jan 12, 2022, 06:28 PM IST

Weather Forecast: આ રાજ્યોમાં 11 જાન્યુઆરી સુધી નહીં રોકાય ભારે વરસાદ, ગાઢ ધુમ્મસનો કોહરામ રહેશે

વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે. આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરી પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

Jan 9, 2022, 07:49 AM IST

Gujarat માં આખા દેશમાં ક્યાંય પણ નહી થયું હોય તેવું જમીનનું મહાકૌભાંડ, વાંચશો તો રૂંવાડે રૂંવાડે આગ લાગશે

 હજીરાના જમીન કૌભાંડ પર અર્જુન મોઢવાડીયાની પ્રેસ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે સરકાર પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, વિધાનસભામાં નવો કાયદો લેન્ડ ગ્રેબીંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા પ્રમાણે જમીન પર કબજો કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ છે. આ કાયદાના અમલ કરી ભાજપે નાના લોકો અને ભાજપ સાથે ન સંકળાયેલા લોકોને હેરાન કરવાનું શરુ કર્યું હોવાનો ચોંકાવનારા આક્ષેપ મોઢવાડીયાએ કર્યો હતો. 

Jan 4, 2022, 04:56 PM IST

કડકડતી ઠંડી વચ્ચે આ રાજ્યોમાં વરસશે વરસાદનો કહેર, IMD એ આપી ચેતવણી

કડકડતી શિયાળાની ઠંડી (Winter) વચ્ચે લોકોને ભારે વરસાદ (Heavy Rainfall)  ની હાલાકીનો પણ સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) આ અંગે ચેતવણી આપી છે.

Jan 1, 2022, 04:39 PM IST

PM મોદી બન્યા કાનપુર મેટ્રોમાં બેસનારા પહેલાં યાત્રી, સાથે સીએમ યોગી પણ હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં સવાર થયા અને આ સેવાના પહેલા યાત્રી બન્યા.

Dec 28, 2021, 03:08 PM IST

'બાપ-બેટા કે માતા-પુત્રની લિમિટેડ કંપની નથી BJP', સાક્ષી મહારાજનો સપા-કોંગ્રેસ પર હુમલો, જુઓ Video

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) અગાઉ નેતાઓની નિવેદનબાજી તેજ થઈ છે. આ જ કડીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ સાક્ષી મહારાજ(Sakshi Mahraj) એ એક કાર્યક્રમને સંબોધન કર્યું તેમા અખિલેશ યાદવ, માયાવતી અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. 

Dec 28, 2021, 09:28 AM IST

Ayodhya: રામ મંદિરની નજીક જમીનની ખરીદીના મામલે CM યોગીએ આપ્યા તપાસના આદેશ

અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતિક રામલલ્લાના હકમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા  બાદથી ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એ પહેલુંથી પણ ઈન્કાર થઈ શકે નહીં કે અહીં રામ મંદિરની આજુબાજુની જમીનોની મોટા પાયે ખરીદી થઈ છે.

Dec 23, 2021, 12:16 PM IST

કાશી વિશ્વનાથ કોરિડોર બનવાથી કેટલું બદલાઈ ગયું બાબાનું ધામ, જુઓ પહેલાની અને અત્યારની તસવીરો

કાશી વિશ્વનાથ કોરિડોર  બન્યા બાદ આ પરિસરનો નજારો ખુબ ભવ્ય થઈ ગયો છે. 

Dec 13, 2021, 09:50 AM IST

વારાણસીમાં PM સાથે થશે સુશાસન પર ચર્ચા, કાશીમાં હાજર રહેશે 11 રાજ્યોના CM

PM Modi To Inaugurate Kashi Vishwanath Corridor: તમામ મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ બસથી અયોધ્યા જશે અને ત્યાં રામલલાના દર્શન કરશે. 

Dec 12, 2021, 07:24 PM IST

અખિલેશનો ભાજપ પર પલટવાર- યૂપીમાં થશે યોગી સરકારની વિદાય, હવે આવશે યોગ્ય સરકાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ કે, તેમની સમાજવાદી સરકારે યૂપીની પુત્રીઓ અને કિસાનોને સન્માન આપ્યું હતું. તો યોગી સરકાર તેમની સાથે અત્યાચાર કરી રહી છે. 

Dec 11, 2021, 05:32 PM IST

'MBA ફેલ કચોરીવાળો', અચાનક સોશિયલ મીડિયા સેંસેશન બન્યો આ છોકરો

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) થી પ્રેરિત યુવકનું કહેવું છે કે આવક વધારવા અને સમાય મળતાં ફરીથી MBA કરશે. સોશિયલ મીડિયા પર લોકો યુવકનીક હૂબ પ્રશંસા કરી રહ્યા છે. 

Dec 5, 2021, 03:08 PM IST

હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિની ફરિયાદનો લાંબો ઈન્તેજાર ખતમ થયા બાદ તેની  ફરિયાદની તપાસ માટે એક મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ કેસના ફરિયાદકર્તાનું કહેવું છે કે તેની પત્નીએ તેને પોતાનું પીરિયડનું લોહી ભોજનમાં ભેળવીને ખવડાવ્યું જેના કારણે તેને ગંભીર સંક્રમણ થઈ ગયું. આ કારણે જ તે મરતા મરતા બચ્યો છે. પીડિત પતિએ ગત વર્ષ 12 જૂન 2020ના રોજ પત્ની અને તેના માતા પિતા વિરુદ્ધ કવિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

Dec 1, 2021, 12:13 PM IST

વધશે ભારતની આકાશી તાકાત, પીએમ મોદીએ ઝાંસીમાં વાયુસેનાને સોપ્યા લાઇટ કોમ્બૈટ હેલિકોપ્ટર

Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે. 

Nov 19, 2021, 06:58 PM IST

કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી

યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ધીમે ધીમે ઇલેક્શન મોડમાં આવી જાય છે. પીએમ નરેન્દ્ર મોદી આજે યૂપીના મહોબા અને ઝાંસીના કલ્યાણાકરી યોજનાનું ઉદઘાટન કરી રહ્યા છે. તે સમયે મહોબામાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. 

Nov 19, 2021, 05:01 PM IST

UP: પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને ગેંગરેપ કેસમાં આજીવન કારાવાસ, 2 લાખ રૂપિયાનો દંડ

ચિત્રકૂટ ગેંગરેપ કેસમાં યૂપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તેના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

Nov 12, 2021, 06:29 PM IST

પાકિસ્તાન જીત્યું તો પત્નીએ ફોડ્યા ફટાકડા, વોટ્સએપ સ્ટેટસ જોઈ પતિએ કર્યો કેસ

Husband FIR Against His Wife: પત્ની અને તેના પરિવારજનોની હરકતથી વ્યક્તિ નારાજ થઈ ગયો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલાને મોંઘો પડી ગયો. 
 

Nov 6, 2021, 10:39 PM IST

1990 માં જય શ્રીરામ બોલવું ગુનો હતું, રામભક્તો પર ચલાવી હતી ગોળીઓ: CM યોગી આદિત્યનાથ

યૂપીના સીએમ યોગી આદિત્યનાથએ કહ્યું કે 1990માં જય શ્રીરામ બોલવું ગુનો હતું. તે દરમિયાન રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી પરંતુ આજે ફાયરિંગનો આદેશ આપનાર લોકો ઝૂકી ગયા છે. જો આવું ચાલતું રહ્યું હોત તો આગામી કાર સેવામાં ગોળી ચાલશે નહી. 

Nov 3, 2021, 05:39 PM IST

ફૈઝાબાદ જંક્શનનું નામ થશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, CM યોગી આદિત્યનાથે આપી મંજૂરી

ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Temple) ના નિર્માણની સાથે ત્યાંની કાયાકલ્પ થઈ રહી છે. આ વચ્ચે ફૈઝાબાદ (Faizabad ) રેલવે જંક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Oct 23, 2021, 03:51 PM IST