us navy
ચીનને ઘેરવાનો પ્લાન, ભારતીય નેવીની જબરદસ્ત તૈયારી, અમેરિકા પણ આપશે સાથ
ચીન (China-India border Dispute) સાથે તણાવ વચ્ચે અમેરિકી નેવી ભારતીય નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ (USS Nimitz) તેમાં સામેલ થઈ શકે છે. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે. અને નેવી આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સમાં સામેલ હતું. નિમિત્ઝ પહેલેથી મલક્કા સ્ટ્રેટના રસ્તે હિન્દ મહાસાગરમાં તૈનાત છે. તે સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેનો ખુબ જ સાંકડો રસ્તો છે જે ખુબ મહત્વનો છે કારણ કે આ રસ્તે ચીન સહિત સમગ્ર એશિયા માટે તેલ સપ્લાય થાય છે.
Jul 20, 2020, 12:07 PM ISTઇરાનને ધમકાવવા માટે અમેરિકાએ વિમાનવાહક જહાજ ફરજંદ કરતા તણાવ વધ્યો
અગાઉ અમેરિકા દ્વારા ઇરાનની રિવોલ્યુશનરી સેનાને આતંકવાદી સંગઠનની યાદીમાં સમાવેશ કરી દેવાયો હતો
May 6, 2019, 05:16 PM ISTઅમેરિકા અને ચીન વચ્ચે વધી શકે છે તંગદિલી, વિવાદિત ક્ષેત્રમાં પહોંચ્યા અમેરિકન યુદ્ધ જહાજ
લક્ષ્યભેદી મિસાઇલ વિદ્વંસક યીએસએસ ડેકાટૂર રવિવારે સ્પ્રેટલી દ્વીપોની ગેવન અને જોનસન ખડકોના 12 સમુદ્રી મીલના ક્ષેત્રમાં ગયા હતા. યુ.એસ. નેવીએ તેને નેવિગેશનની સ્વતંત્રતા તરીકે વર્ણવ્યું હતું.
Oct 1, 2018, 03:02 PM IST