Iran America War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. તાજેતરમાં, તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સામે 1,000 મિસાઈલ છોડવા માટે તૈયાર છે. આ દરમિયાન, એવા અહેવાલો બહાર આવી રહ્યા છે કે ઈરાને અમેરિકા સાથે કોઈપણ વાતચીતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
Vietnam Boat Capsize: વિયેતનામ ફરવા આવેલા કેટલાક ભારતીય પ્રવાસીઓ સાથે એક મોટી દુર્ઘટના ઘટી છે. તેઓ જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ગઈ, જેમાં 15 લોકો માર્યા ગયા છે.
Iran Us War: અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ ફરી વધ્યો છે. આ અઠવાડિયે, બંને પક્ષોએ અનેક હુમલાઓ કર્યા છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વાણિજ્યિક જહાજોને નિશાન બનાવ્યા છે.
India Help Russia: મોસ્કોનો ગેસોલિન ભંડાર ઘટીને માત્ર 1.7 મિલિયન મેટ્રિક ટન થઈ ગયો છે. ઉર્જા સંકટનો સામનો કરી રહેલા રશિયાએ હવે ભારત અને કઝાકિસ્તાન પાસેથી મદદ માંગી છે.
Supercool Cement: ચીનની સાઉથઈસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી સુપરકૂલ સિમેન્ટ બનાવી છે, જે સૂર્યપ્રકાશને શોષવાને બદલે તેને પાછો મોકલે છે. તે દિવસના તાપમાનમાં 9.72°F સુધીનો ઘટાડો કરી શકે છે.
Indus Waters Dispute: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાણી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ઘટક છે. સિંધુ નદી પ્રણાલીમાં પાણીના પ્રવાહને રોકવા અથવા તેમાં ફેરફાર કરવાનો ભારતનો કોઈપણ પ્રયાસ ગંભીર ખતરો માનવામાં આવશે.
Raghuram Rajan Warning: ભૂતપૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ભારતને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આગામી કટોકટી તેલ સાથે નહીં, પરંતુ ફાર્માસ્યુટિકલ્સ સાથે સંબંધિત હોઈ શકે છે. તેમણે ભારતીય અર્થતંત્રમાં નબળા મુદ્દાઓ પણ દર્શાવ્યા છે.
Trump Praises PM Modi: G-7 સમિટમાં વર્કિંગ લંચ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા. તેમણે પીએમ મોદીને ખૂબ જ શાંત, સંયમિત અને પ્રભાવશાળી ગણાવ્યા, અને કહ્યું કે તેઓ (ટ્રમ્પ) એવા નથી.
US-Iran Peace Deal: અમેરિકા-ઈરાન શાંતિ કરાર થયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન અને આ કરારના મધ્યસ્થી શાહબાઝ શરીફે આની જાહેરાત કરી છે. શાહબાઝે જણાવ્યું હતું કે આ કાયમી યુદ્ધવિરામ લેબનોન સહિત તમામ મોરચે લાગુ પડશે. ટ્રમ્પે પણ આ કરારની પુષ્ટિ કરી છે અને નાકાબંધી હટાવવાનો આદેશ આપ્યો છે.
Iran-US Peace Deal: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શાહબાઝ શરીફે પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે વહેલી શાંતિ સમજૂતીની આશા વ્યક્ત કરી હતી. તેમણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી.
Elon Musk Wealth: અલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બહુ ઓછા લોકો જાણે છે કે જો મસ્કની સંપત્તિ વિશ્વના દરેક વ્યક્તિને વહેંચવામાં આવે, તો દરેક વ્યક્તિને કેટલા રૂપિયા મળી શકે છે.
SpaceX ipo listing: એલોન મસ્કની કંપની, સ્પેસએક્સના શેર્સે 12 જૂનના રોજ અમેરિકન ટેક કંપની ઇન્ડેક્સ, નાસ્ડેક પર શાનદાર શરૂઆત કરી. શેર્સ 150 ડોલર પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા, જે તેમની 135 ડોલરની ઇશ્યૂ કિંમતથી 11 ટકા વધુ છે. આ સાથે, કંપનીના માલિક, એલોન મસ્ક, ઇતિહાસના પ્રથમ ટ્રિલિયનર બન્યા. ફોર્બ્સ અનુસાર, એલોન મસ્કની રીઅલ-ટાઇમ નેટવર્થ 1.1 ટ્રિલિયન ડોલર અથવા 94.6 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
Indian Ship Attack: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને ગુરુવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકાએ તેને નિષ્ફળ બનાવ્યો. ટ્રમ્પે ઈરાન પર આ ડીલ વિશે અફવાઓ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો.
Nauru Island: એક નાનકડો ટાપુ અચાનક પક્ષીઓની અઘારને કારણે ધનાઢ્ય બની ગયો અને પછી એવું તે શું થયું કે હાલ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે. આ ટાપુ દેશ આવી સ્થિતિમાં કઈ રીતે પહોંચ્યો તે ખાસ સમજવા જેવું છે.
US-Iran War Updates: ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓ મેહર અને ફાર્સ અનુસાર, યુએસ હુમલા બાદ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોઝગન પ્રાંતના ઘણા ભાગોમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા.
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ ડિલ હજુ સુધી અંતિમ સ્વરૂપ આવ્યો નથી, કરારનો 99 ટકા ભાગ પૂર્ણ થયા પછી પણ, બંને દેશો દ્વારા હજુ સુધી અંતિમ કરારને મંજૂરી આપવામાં આવી નથી.
POK Violence: પાકિસ્તાનમાં જ્યાં એક બાજુ ખાવાના સાંસા છે, મોંઘવારી ચરમસીમાએ છે ત્યાં હવે ભારતનો જે હિસ્સો પચાવી પાડ્યો છે ત્યાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જાણો પીઓકેમાં શું છે પરિસ્થિતિ?
અમેરિકામાં એવું તે શું થયું કે અચાનક શેર બજાર કડડડભૂસ થયું? અમરિકાના શેર બજાર માટે શુક્રવાર એ બ્લેક ફ્રાઈડે સમાન નોંધાયો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવું બન્યું અને માત્ર બે કલાકની અંદર બજારમાં એવી તબાહી મચી કે રોકાણકારોના 190 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું.
Donald Trump On PM Modi: હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક એવું નિવેદન આપ્યું કે ભારતને દબાવવાની કોશિશ સફળ થવાની નથી. ત્યારબાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પીએમ મોદીના વખાણ કરતું નિવેદન સામે આવ્યું છે. આ ઉપરાંત તેમણે શું કહ્યું તે પણ ખાસ જાણો.
US Iran War Update: બુધવારે ડીલ પર અટકેલી વાતચીત વચ્ચે ઈરાને અનેક યુએસ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. IRGCએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કુવૈત અને બહેરીન જેવા દેશોમાં યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Petrol Diesel Prices Reduced: આ જગ્યાએ સરકારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. ગયા અઠવાડિયે થયેલા ઘટાડા બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે. માર્ચ અને એપ્રિલમાં થયેલા નોંધપાત્ર વધારા બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે.
Anti Ageing Gene Therapy: મૃત્યુલોકમાં કોણ અમરપટ્ટો લઈને આવ્યું છે? પરંતુ આમ છતાં લાંબુ જીવન અને યુવાઅવસ્થા ટકાવી રાખવા માટે જાત જાતના અખતરાઓ થતા રહે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક ગુપ્ત એન્ટી એજિંગ પ્રોજેક્ટમાં 26 અબજ ડોલર જેટલું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટની વિગતો ખાસ જાણો.