Vipreet Rajyog 2025 : 28 નવેમ્બર, 2025ના રોજ શનિ મીન રાશિમાં માર્ગી થશે. આ દિવસે રચાયેલ વિપરીત રાજયોગ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ રહેશે. આ ખાસ યોગના પ્રભાવથી નાણાકીય લાભ, કારકિર્દીમાં ઉન્નતિ અને સુખ અને સમૃદ્ધિ મળશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ મીન રાશિમાં માર્ગી થઈને વિપરીત રાજયોગનું નિર્માણ કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રે અપાર સફળતા મળે તેવા ચાન્સ છે.
ભાગ્યના દાતા ગુરુ 18 ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી શનિની સાથે સંયોગ કરીને વિપરીત રાજયોગનું નિર્માણ કરશે. આવામાં ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે શુભ અશુભ યોગ બનાવતા રહે છે. કર્મફળદાતા અને ન્યાયધીશ શનિ 13 જુલાઈના રોજ વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી વિપરीત રાજયોગ બનશે. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમય દરમિયાન ધનલાભ અને કરિયર બિઝનેસમાં પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Viprit Rajyog 2025 : શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ એક શક્તિશાળી વિપરીત રાજયોગ બન્યો છે, જેના કારણે આ રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહે ગોચર કરીને વિપરીત રાજયોગ બનાવ્યો છે. જેના કારણે 3 રાશિના જાતકોને ભારે ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Viprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...
Vipreet Rajyog: મીન રાશિમાં રાહુ અને શુક્રની યુતિથી વિપરીત રાજયોગ બન્યો છે. વિપરીત રાજયોગ 24 એપ્રિલ સુધી રહેશે. 24 એપ્રિલ સુધીનો સમય ત્રણ રાશિના લોકો માટે અત્યંત શુભ છે. વિપરીત રાજ્યોગ આગામી 10 દિવસમાં આ ત્રણ રાશિના લોકોને ધન લાભ અને કારકિર્દીમાં લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ આગામી 10 દિવસ કઈ રાશિ માટે અતિ ઉત્તમ છે.
વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહના ગોચર કરવાથી વિપરીત રાજયોગ બન્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં આગળ વધવાની તક મળી શકે છે.
Budh Gochar 2023: 6 નવેમ્બરે બુધ ગ્રહે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે વિપરીત રાજયોગ સર્જાયો છે. આ રાજયોગ તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ તેમાંથી 4 રાશિઓને તેનાથી ફાયદો થવાનો છે. આ રાશિના લોકોને અણધાર્યો નાણાકીય લાભ થઈ શકે છે.
Guru Vakri 2023 in Mesh: સુખ અને સૌભાગ્ય આપનાર ગુરુ, ટૂંક સમયમાં જ વક્રી થવાના છે. મેષ રાશિમાં ગુરુની ઉલ્ટી ચાલ તમામ લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે.
Rajyog In August 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલાક મહત્વપૂર્ણ ગ્રહો દર મહિને તેમનું સ્થાન બદલે છે. ઓગસ્ટ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકો જાણવા માંગે છે કે આવનારો મહિનો તેમના માટે કેવો રહેશે. તો ચાલો જાણીએ કે ઓગસ્ટમાં કયા લોકોના જીવનમાં મોટા ફેરફારો થવાના છે.
Budhaditya Raja Yoga: બુધ અને સૂર્ય લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ્યારે તેનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળે છે. 17 જુલાઈએ બુધ અને સૂર્યની આવી જ પ્રભાવશાળી યુતિ સર્જાશે. 17 જુલાઈએ સવારે કર્ક રાશિમાં સૂર્ય ગોચર કરશે. સૂર્ય અને બુધ એક રાશિમાં હોવાથી બુધાદિત્ય યોગ અને વિપરીત રાજયોગનું નિર્માણ થશે.
Budhaditya Yoga July 2023: મિથુન રાશિમાં બુધાદિત્ય અને વિપરિત રાજયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રહોની યુતિથી આ 3 રાશિવાળાને ચાંદી જ ચાંદી થઈ શકે છે.