हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Woman harrasement
Woman harrasement News
સુરત
સુરત : કારમાં સવાર ચાર યુવકોએ યુવતીની છેડતી કરી, લોકોએ એકને પકડીને મેથીપાક ચખાડ્યો
અમદાવાદ બાદ સુરતમાં એક મહિલાની છેડતીનો મુદ્દો સામે આવ્યો છે. સુરતના રાંદેરના ઉગત રોડ પર આ ઘટના બની હતી. ઉગત રોડ પર મહિલાની છેડતી મુદ્દે હોબાળો થયો હતો. મોપેડ પર જઈ રહેલી મહિલાની કારમાં સવાર ચાર લોકોએ છેડતી કરતા મામલો ગરમાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ કારને ઝડપી પાડતા છેડતી કરનારાને પોલીસે પકડી પાડ્યા હતા.યુવકોની કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. કારમાં સવાર ચાર પૈકીના ત્રણ લોકો ભાગી છુટ્યા હતા અને એકને લોકોને પકડીને મેથીપાક આપ્યો હતો.
Jul 24,2020, 12:53 PM IST
woman safety
નિર્ભયાની જેમ હવસના પૂજારી ત્રાટકી પડે ત્યારે કામ આવશે આ ખાસ ‘લિપસ્ટીક’
કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે એક મોટું પગલુ લીધું છે. તેમણે એક એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં બિલકુલ લિપસ્ટીક જેવી જ સામાન્ય છે, પરંતુ તે અસામાજિક તત્ત્વોના સબક શીખવાડવામાં કારગત નીવડશે.
Jan 8,2020, 18:23 PM IST
Trending news
gujarat rains
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?
Health Care Tips
શું અમુક ફળ કે શાકભાજી ખાવાથી વધી શકે છે બાળકોની હાઈટ? શું કહે છે નિષ્ણાતો
Mayank Yadav
ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ
Business
આવો મોકો ફરી ક્યારેય નહીં મળે! શેર બજારમાં આ બે કંપનીઓ કરી રહી છે IPO લાવવાની તૈયારી
Reliance Industries
એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!
Health Care Tips
રોજ ડુંગળીના ચાર કટકા ખાશો તો પણ થશે હજાર ફાયદા, નહીં પડે ડોક્ટરની જરૂર
success story
ખેતરમાં કામ કર્યું, સાઈકલ પર વેચ્યું દૂધ...12માં ધોરણમાં ફેલ, છતાં બન્યા IPS ઓફિસર
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી