हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
120/ 0
(26.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
your farm
Your farm News
sms
હવે માત્ર 1 SMS કરો અને તમારા ખેતરમાં લાગી જશે ટપક સિંચાઇની તમામ સિસ્ટમ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા GGRC દ્વારા એક અનોખી સેવાનો આરંભ કરાવાયો હતો. જેના માટે khedut.ggrc.co નામનાં ખેડૂત પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ પોર્ટલન લોન્ચ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, રાજ્યમાં ખેડૂતો મોર ડ્રોપ મોર ક્રોપ હેઠળ ડ્રીપ ઇરિગેશનનો મહત્તમ ફાયદો ઉઠાવે તેવું સરકાર ઇચ્છે છે. ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી થાય તે માટે આ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
Nov 18,2019, 19:40 PM IST
Trending news
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના