zee entertainment sony pictures merger

Zeel-Sony Merger: પુનીત ગોયંકા વિલય બાદ બનનારી નવી કંપનીના MD-CEO પદે યથાવત રહેશે

Zee Entertainment Enterprises Limited (ZEEL) और Sony Pictures Networks India વચ્ચે વિલય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દિગ્ગજ કંપનીઓના એન્ટરટેઈનમેન્ટ બોર્ડે મર્જરની જાહેરાત કરી છે. ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડે મર્જર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મર્જર બાદ સોની સૌથી મોટી સ્ટેકહોલ્ડર હશે. સોનીએ ZEEL ના મેનેજમેન્ટને જાળવી રાખવા પર ભરોસો વ્યક્ત કર્યો છે.

Sep 22, 2021, 01:55 PM IST

ZEEL-SONY પિક્ચર્સના વિલયની જાહેરાત, 90 દિવસમાં પૂરું થશે ડ્યૂ ડિલિજેન્સ, કેમ મહત્વની છે આ ડીલ...ખાસ જાણો

ZEE Entertainment Enterprises Limited (ZEEL) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

Sep 22, 2021, 09:36 AM IST

Big Breaking: ZEEL અને SONY પિક્ચર્સનું મર્જર, પુનિત ગોયંકા MD અને CEO પદે યથાવત રહેશે

ZEE Entertainment Enterprises Limited (ZEEL) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બોર્ડના જણાવ્યાં મુજબ આ મર્જર શેરહોર્લ્ડર્સ અને સ્ટેકહોલ્ડર્સના હિતમાં રહેશે. વિલય બાદ પુનિત ગોયંકા એમડી & CEO રહેશે.  

Sep 22, 2021, 08:07 AM IST