हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
312/ 3
(77)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અર્પણ કાયદાવાલ
અર્પણ કાયદાવાલ News
વરસાદ
ગુજરાત પર બે સાયક્લોનિક સિસ્ટમની અસર, આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
Jul 29,2019, 17:18 PM IST
અમદાવાદ
વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ શરૂ થયો પ્લાન્ટ, રોજ 10 ટન ખાતર થશે ઉત્પન્ન
રોડ, ગટર, પાણી અને સફાઇ જેવી પ્રાથમીક જરૂરીયાતની સેવાઓ પુરી પાડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર નવો એક અનોખો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. વેસ્ટ માંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ એએમસીએ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા સ્લજને વૈજ્ઞાનીક પધ્ધતીથી ખાતરમાં રૂપાંતરીત કરવાનો પ્રોજેક્ટ કાર્યરત કરી દીધો છે. એએમસીનો આ પ્લાન્ટ દેશનૌ સૌથી પ્રથમ આ પ્રકારનો પ્લાન્ટ છે.
Mar 6,2019, 18:53 PM IST
સ્વાઇન ફ્લૂ
સ્વાઈન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર, મોડે મોડે ભાજપના શાસકો જાગ્યા
ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે. જેને લઇે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મેયર સહીતના એએમસીના શાષકોએ એએમસીના હેલ્થ અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લુ મામલે મહત્વની બેઠક યોજી. જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલા અને એએમસી તંત્ર કેટલુ તૈયાર છે તે મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નોંધનીય છેકે ચાલુ વર્ષે એએમસીમાં સ્વાઇન ફ્લુના 392 કેસ નોંધાયા છે, જેમાં 8 લોકોના મોત થઇ ચૂક્યા છે.
Feb 12,2019, 21:33 PM IST
ગુજરાતમાં વાઘ
સાચે જ ગુજરાતમાં વાઘ આવ્યો, વનવિભાગે તપાસ બાદ આપ્યું સમર્થન
મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો. એક વાહનચાલકે વાઘને જોતાં તેણે ફોટો પાડીને શેર કર્યો હતો. સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ વન વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી. ત્યારે હવે વન વિભાગ દ્વારા વાઘ હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. પરંતુ આ વાઘ ક્યાંથી આવ્યો તે અંગે હજી કોઇ પણ પ્રકારની માહિતી મળતી નથી.
Feb 11,2019, 18:44 PM IST
બીઆરટીએસ
અમદાવાદ: 2 દિવસમાં BRTSની ટક્કરે 3ના મોત, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત
અમદાવાદમાં બીઆરટીએસ બસ મોતની બસ બની છે. કારણ કે બે દિવસમાં જ બીઆરટીએસ સાથે થયેલા અકસ્માતના 2 બનાવમાં 3 વ્યક્તીઓના મોત નિપજ્યા છે. ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.
Jan 8,2019, 21:04 PM IST
Trending news
breaking news
ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા
Rule of 100 Minus
2025માં આ ફોર્મ્યુલા તમારા પોર્ટફોલિયોને નફાથી ભરી દેશે! ક્યારેય નહીં થશો ફેલ
Naxal Attack
બીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર મોટો નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં 7થી વધુ જવાન શહીદ
Pandemic
નવા વાયરસની એન્ટ્રી બાદ ગુજરાત સરકાર આવી એક્શનમાં, આરોગ્ય મંત્રીએ આપી આ માહિતી
border gavaskar trophy
જો આ 3 ખેલાડી ટીમમાં હોત તો ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે પડ્યું હોત, 3-1થી કાંગારુ ટીમ હારત
astrology
Budh Gochar 2025: બુધ ગ્રહ કરશે ગોચર, આ રાશિઓના જાતકોને બિઝનેસ-નોકરીમાં મળશે ફાયદો
DA hike
7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને મળશે નવા વર્ષની ભેટ! વધી જશે પગાર, જાણો
surat
ગુજરાતની જનતાનો આત્મા જગાવવા ઈટાલિયાએ જાહેરમાં આપી પોતાને સજા, શરીર પર માર્યા પટ્ટા
Ajab Gajab
6 ભાઈઓના 6 બહેનો સાથે લગ્ન...ખર્ચો બસ 30 હજાર રૂપિયા, આ કિસ્સો જાણીને દંગ રહી જશો
Rajkot
ટીલાળા પરિવારમાં 200 કરોડની જમીનનો ડખો! બહેનનો આક્ષેપ, બાપુજીની જમીનમાં ભાગ ન આપ્યો