हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
127/ 0
(27.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્શ્યોરન્સ પોલીસી
ઇન્શ્યોરન્સ પોલીસી News
Insurance policy scandal
મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું
મહીસાગર જિલ્લા ની ARTO કચેરી માં એક બાદ એક વીમા પોલિસી ના બોગસ વીમા કૌભાંડ સામે આવી રહ્યાં છે ત્યારે અધિકારી દ્વારા સમગ્ર મામલે દોષ નોંટોપલો ડીલર પર ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે આવા બોગસવીમા ઉતાર નાર ડીલર પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે.
Oct 2,2020, 22:39 PM IST
Trending news
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી