हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કનૈયા કુમાર
કનૈયા કુમાર News
JNU
કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
Feb 28,2020, 20:16 PM IST
anupam kher
અનુપમ ખેરે કનૈયા કુમાર પર ટ્વીટ કરીને વ્યંગ કર્યો
અનુપમ ખેરે બેગુસરાય સીટ પરથી લોકસભા લડી રહેલ કનૈયા કુમાર પર વ્યંગ કર્યો હતો. ખેરે ટ્વીટ કરતા કહ્યું કે,સાંભળ્યું છે કે ટુકડે ટુકડે ગેંગનો એક સભ્ય લોકસભા લડી રહ્યો છે. અનુપમ ખેરે જો કે કનૈયા કુમારનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
Apr 29,2019, 0:00 AM IST
loksabha elections 2019
કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ સ્થિતી સ્પષ્ટ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, કનૈયા કુમારના મુદ્દે તેમની પાર્ટી કન્ફ્યુઝનમાં હતી
Apr 28,2019, 17:42 PM IST
Kanhaiya Kumar
મહાગઠબંધને કનૈયા કુમારને ન આપ્યો ભાવ, તેજસ્વી યાદવને મોટી ભુમિકા !
લોકસભા ચૂંટણી 2019ની લડાઇ માટે બિહારમાં મહાગઠબંધન આખરી સીટોની સમજુતી થઇ ચુકી છે, જો કે આ એલાયન્સે જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર માટે કોઇ જ જગ્યા નથી છોડી
Mar 22,2019, 21:31 PM IST
kaniaya kumar
કનૈયા કુમારની સંવિધાન બચાવો રેલીને લઇને યુવાનોમાં રોષ
કોંગ્રેસથી નારાજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા રાજકોટ ખાતે સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીના યુવા નેતા કનૈયા કુમારની હાજરીને લઇને આ રેલી યુવાનોમાં ખટકી રહી છે. દેશ અને દેશભક્તિ સામે સવાલો ઉભા કરનાર કનૈયા કુમાર સંવિધાન બચાવોની વાત કયા મોઢે કરે છે? સહિત મુદ્દા ઉઠ્યા છે.
Feb 13,2019, 13:16 PM IST
હાર્દિક પટેલ
‘સંવિધાન બચાવો દેશ બચાવો’ રેલીનો રાજકોટમાં સખત વિરોધ
શહેરમાં આગામી તારીખ 13ના રોજ એક સભાનું આયોજન કરાવામાં આવ્યું છે. આ સભામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ જેએનયુના નેતા કનૈયાકુમાર એક મંચ પર હાજર રહેવાના છે. એક તરફ આ સભા માટે ટિમ ઇન્દ્રનીલ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Feb 6,2019, 23:52 PM IST
patiala house court
JNU મુદ્દે કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, સરકારે પરવાનગી વગર દાખલ થઇ ચાર્જશીટ
દિલ્હી પોલીસ અને દિલ્હી સરકાર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલે છે તેવામાં પરવાનગી મુદ્દે પોલીસને ટલ્લે ચડાવવામાં આવી શકે છે
Jan 19,2019, 16:59 PM IST
patiala house court
દેશદ્રોહ કેસ: કનૈયા-ઉમર ખાલીદ પર દાખલ ચાર્જશીટ, આજે કોર્ટ આપશે ચુકાદો
પોલીસે આરોપ પત્રમાં અનેક સાક્ષીઓનો હવાલો ટાંકતા કહ્યું કે 9 ફેબ્રુઆરી 2016નાં રોજ યુનિવર્સિટી પરિસરમાં કનૈયા કુમાર સાથે ચાલી રહ્યા હતા
Jan 19,2019, 10:25 AM IST
sedition
JNU નારેબાજી: 3વર્ષની તપાસ બાદ કનૈયા કુમાર સહિત 10 નામનો સમાવેશ
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આશરે ત્રણ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીની તપાસ પુર્ણ થઇ ચુકી છે અને ઝડપથી સ્પેશ્યલ સેલ આ મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સ્પેશ્યલ સેલે આ અંગે દિલ્હી પોલીસ અને કમિશ્નર અને અભિયોજન તરફથી જરૂરી નિર્દેશ લેવાયા છે. ચાર્જશીટમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, સૈયદ ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકોનાં નામનો સમાવેશ થાય છે.
Jan 14,2019, 10:46 AM IST
Madhya Pradesh Assembly elections 2018
મધ્યપ્રદેશ: કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીનો વિરોધ, ફેંકવામાં આવી શ્યાહી
શ્યાહી ફેંકવાનો આરોપ હિન્દૂ સેનાના કાર્યકર્તા પર લગાડવામાં આવ્યો છે, કનૈયા કુમારે કહ્યું આ શ્યાહીનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે થઇ શક્યો હોત
Nov 19,2018, 21:16 PM IST
JNU
દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ, કનૈયાને મોટો ઝટકો,JNU પેનલે સજા યથાવત્ત રાખી છે
જેએનયુની હાઇલેવલ તપાસ કમિટીએ ઉમર ખાલીદની હકાલપટ્ટી અને કનૈયા કુમાર પર લગાવાયેલા 10 હજાર રૂપિયાના દંડને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે
Jul 5,2018, 21:35 PM IST
Trending news
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન