हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
52/ 2
(8)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કલ્પસર યોજના
કલ્પસર યોજના News
કલ્પસર યોજના
માત્ર કાગળ પર જ રહેલી યોજના પાછળ સરકારે બે વર્ષમાં કર્યો 5,683 લાખનો ખર્ચ
વર્ષ 1999માં મંજૂર થયેલી 'કલ્પસર યોજના' હજુ સુધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને સરકાર દ્વારા આ યોજનાના આયોજન પાછળ વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે
Jul 12,2019, 23:02 PM IST
કલ્પસર યોજના
શું ઈતિહાસ તો નહિ બની જાય ને ખંભાતની કલ્પસર યોજના?
ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી છે. ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ 15 વર્ષ વિતી ગયા છે!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી, પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પણ 2004 થી 2019 સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.
Mar 10,2019, 15:35 PM IST
kalpsar project
તારીખ પે તારીખ... આખરે ક્યારે પૂરી થશે કલ્પસર યોજના?
ખંભાતના અખાતમાં ૨૯ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખ...ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ ૧૫ વર્ષ વિતી ગયા...!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પણ ઇ.સ.૨૦૦૪ થી ઇ.સ.૨૦૧૯ સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.
Mar 3,2019, 14:50 PM IST
Trending news
grah gochar
શુક્રએ કર્યુ નક્ષત્ર પરિવર્તન, 16 દિવસ આ 3 રાશિના જાતકો રહેજો સાવધાન!
Worlds richest PM
આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન! ભારતની નજીકના દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Panipuri
પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Weight gain foods
શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું
AIIMS Recruitment 2025
AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક; લેખિત પરીક્ષા વિના જ થશે પસંદગી, જાણો વિગતો
Foamy urine
પેશાબમાં ફીણ આવે તો હોઈ શકે છે આ ગંભીર રોગોના સંકેત? તાત્કાલિક ડોક્ટરને બતાવો...
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!