हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેબિનેટ મીટિંગ
કેબિનેટ મીટિંગ News
Immediate
કેશુબાપાના નિધનના પગલે તત્કાલ મંત્રીમંડળની બેઠક, CM,DY.CM સહિતના નેતાઓ હાજર
Oct 29,2020, 18:54 PM IST
કોરોના વાયરસ
એક અઠવાડિયામાં બીજીવાર મોદી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, થઇ શકે મોટી જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઉદભવેલા સંકટ પર મોદી સરકાર આજે બુધવારે 11 વાગે વાગે ફરીથી એકવાર કેબિનેટ બેઠક કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં વડાપ્રધાન આવાસ પર કેબિનેટની બેઠક થશે.
Jun 3,2020, 10:43 AM IST
ગુજરાત બજેટ
ગુજરાત બજેટ: ગરીબો માટે હજારો મકાન બનાવવામાં આવ્યા: ભૂપેંદ્રસિંહ ચુડાસમા
ગુજરાત બજેટ: ગરીબો માટે હજારો મકાન બનાવવામાં આવ્યા: ભૂપેંદ્રસિંહ ચુડાસમા
Feb 26,2020, 16:40 PM IST
ગુજરાત બજેટ
ગુજરાતના બજેટ પહેલાં ગાંધીનગરમાં કેબિનેટની બેઠક
રાજ્ય મંત્રી મંડળની આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. વિધાનસભા કેબિનેટ કક્ષમાં બેઠક યોજાશે. ખંભાતની ઘટના રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે ચર્ચા થઈ શકે છે. વિધાનસભા સત્રમાં આવનાર સરકારી વિધેયક અંગે ચર્ચા થઈ શકે છે. સત્ર દરમિયાન જાહેર કરવા લાયક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા થઈ શકે છે.
Feb 26,2020, 12:15 PM IST
ગુજરાત બજેટ
જાણો ગુજરાત બજેટ પહેલાં નાણામંત્રી નીતિન પટેલે શું કહ્યું
ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે બજેટમાં શિક્ષણ, રોજગારી, કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાની જાહેરાતો થઈ શકે તેવી શક્યતા છે.
Feb 26,2020, 12:15 PM IST
મોદી સરકાર
મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, પાક વિમો કર્યો મરજિયાત
વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મંત્રીમંડળ (Cabinet Meeting)એ ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana)ને હવે સ્વૈછિક બનાવી દીધી છે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે ફસલ પાક વિમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે.
Feb 19,2020, 18:32 PM IST
Yogi Cabinet meeting
36 હજાર કરોડનાં ખર્ચે વિશ્વનો સૌથી લાંબો ગંગા એક્સપ્રેસ વે બનાવાશે: યોગી
ગત્ત કુંભની ગંદકી જોઇને મોરેશિયસનાં વડાપ્રધાને આચમન પણ નહોતું લીધું તેઓ આ કુંભના સ્નાન કરીને ગયા
Jan 29,2019, 15:51 PM IST
cabinet meeting
યોગી સરકારનું નામ:કરણ અભિયાન, કેબિનેટ મીટિંગ બાદ ફૈઝાબાદ બન્યું અયોધ્યા
દર મંગળવારે યોજાનાર યૂપી કેબિનેટની બેઠકમાં આ વખતે 9 પોઇન્ટ અંગે સંમતી સધાઇ છે, અનેક મહત્વનાં મુદ્દાઓ પર નિર્ણય લેવાયો
Nov 13,2018, 16:39 PM IST
Trending news
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ