GOBAR-DHAN Scheme: દેશના CNG અને ઘરેલુ PNG ક્ષેત્રમાં દરરોજ અંદાજે 34-35 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ (MMSCMD) નો વપરાશ થાય છે. વાર્ષિક ધોરણે લગભગ 2,60,000 થી 3,00,000 ટન બાયોગેસની જરૂરિયાત રહેશે, જેના કારણે આ યોજના અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.
DA Hike News: મોદી કેબિનેટની બેઠકમાં PM-કિસાન સન્માન નિધિ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. હવે, કેન્દ્રીય કર્મચારીઓ જાણવા માંગે છે કે સરકારે તેમના DA પર શું નિર્ણય લીધો છે.
ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ભારે વરસાદની વચ્ચે આજે કેબિનેટની બેઠક મળી છે. સરકાર સામે પસ્તાળ પડ્યા બાદ આજે મોટા નિર્ણયો લેવાયા છે. સુરતની જેમ અમદાવાદના વેપારીઓ માટે પણ આર્થિક પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેનો ટૂંકમાં સરવે કરાશે પણ જાણી લો આજની કેબિનેટ બેઠકમાં કયા કયા મહત્વના નિર્ણયો લેવાયા હતા.
Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વિવિધ મંત્રાલયોની કામગીરીની સમીક્ષા, આગામી પ્રાથમિકતાઓ પર ચર્ચા અને કેબિનેટમાં ફેરબદલની અટકળો મુખ્ય એજન્ડામાં સામેલ છે.
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યુ કે બાંધકામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે મુખ્યમંત્રીએ કહ્યુ કે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું જોઈએ નહીં.
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર સામાન્ય માનવીથી લઈને ગરીબ, વંચિત અને ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવન સુવિધાસભર બને તે માટે ઈઝ ઓફ લિવિંગના અભિગમ સાથે જનકલ્યાણ માટે આગળ વધી રહી છે.
Cabinet Meeting: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપતા જણાવ્યું કે, ઘઉંનો MSP 2,585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જવનો MSP 2,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણા 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મસૂર 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની કેબિનેટમાં એક મોટો નિર્ણય લેવાયો. હવે ગામડાના લોકોને સરકારી કામકાજ માટે દૂર નહીં જવું પડે.
Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
Big breaking good news for gujarat farmers watch video
issue of dilapidated bridge was discussed in the cabinet meeting watch video for more details
Bhupendra Patel: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો સરકારે આદેશ કર્યો છે તેમ છતાં અનેક બિસ્માર પુલ પર વાહનવ્યવહાર ચાલી રહ્યો હતો. જોકે રાજ્યમાં 133 પુલ જર્જરિત હાલતમાં હોય તે અંગેના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. જો કે ત્યાર બાદ તંત્રની આંખ ઉઘડી છે અને હવે નવો બ્રિજ બને નહીં ત્યાં સુધી આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
Minister Bachu Khabad absent from second consecutive cabinet meeting, conspicuous absence after corruption complaint against sons.
Caste Census: રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં અમે કહ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવામાં આવશે. અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ.
Centre announces caste census:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ ઉપરાંત, તેમણે આજે કેબિનેટ બેઠક યોજી હતી અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક પણ યોજી હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ આર્થિક બાબતોની સમિતિની બેઠક પણ બોલાવી.
Gujarat govt announces 2% DA hike:સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગાંધીનગર ખાતે નવા વર્ષે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે.
Gujarat Fix Pay New Rule : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર
કેબિનેટ બેઠક રવિવારે સાંજે બોલાવાતા રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની આ વાતો માત્ર અફવાઓ છે અને તદ્દન પાયાવિહોણી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયા રોકાણ કરશે.
Cabinet Decision: કેબિનેટે 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કુલ 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપી છે.