हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેરળમાં વરસાદનું આગમન
કેરળમાં વરસાદનું આગમન News
gujarat
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?
Gujarat Weather Update: કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
Jun 6,2024, 18:54 PM IST
gujarat
આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, આ પવનની ગતિનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ રેમલ વાવાઝોડું હતું. તેની અસર હવે ગુજરાતમાં વર્તાશે. બાંગ્લાદેશ અને કોલકાતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતું. જેને કારણે આ વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનોએ તબાહી મચાવી છે.
Jun 2,2024, 17:04 PM IST
Rainfall Timming
ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો તોફાની
Monsoon 2024: આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2જી જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
May 30,2024, 15:52 PM IST
Trending news
કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0
શ્રીયમ નેશનલ TMTને મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠ ગુણવત્તા માટે CMના હસ્તે એવોર્ડ એનાયત
Waaree Energies IPO
ગ્રે માર્કેટમાં ભારે હલચલ, 80% ટકાથી વધુ કમાણીના સંકેત, 21 તારીખે ખુલશે આ IPO
gujarat
ગુજરાતમાં અહીં રેલ રોકો આંદોલન! રેલવે વિભાગના આ નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો
gujarat
વધુ એક 18 વર્ષીય યુવતી હવસનો શિકાર! જેણે 'કાકા કાકા' કહેતી એણે જ 2-2 વાર દુષ્કર્મ...
Ahmedabad Rural Police
આ રીતે શ્વાને ખોલી નાંખ્યું મોટું રહસ્ય! 1 કરોડ 7 લાખની ચોરી કેસમાં મિત્ર જ દગાખોર
Virat Kohli
બેંગલુરૂમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યાં 9000 રન
Nissan Magnite facelift 2024
6 લાખથી પણ સસ્તી આ SUV ને ખરીદવા માટે મચી છે હોડ, ડિઝાઈન-ફીચર્સ મોંઘી કારો જેવા
kanpur crime news
ગર્લફ્રેન્ડ સાથે યુવક માણતો હતો શરીરસુખ! સહેલી જોઈ જતા તેણે કરી આ માંગણી, ના પાડતાં
Pralhad Joshi family fraud case
ભાજપની ટિકિટ આપવાનું વચન આપી લાખોની છેતરપિંડી, કેન્દ્રીય મંત્રીના ભાઈ પર FIR દાખલ
Pini village Sawan tradition
ભારતનું એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલાઓ નથી પહેરતી કપડાં! પુરુષો કરે છે આ કામ