हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
88/ 6
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોફી વીથ કરન 8
કોફી વીથ કરન 8 News
Koffee With Karan 8
કરન જોહરના શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી આવશે સાથે, લગ્નજીવન અંગે કરશે ખુલાસા
Koffee With Karan 8: કરણ જોહરનો કોન્ટ્રોવર્સીયલ ટોક શો કોફી વિતરણ શરૂ થયો ત્યારથી ચર્ચામાં છે. કોફી વીથ કરણ ની આઠમી સિઝનમાં અત્યાર સુધીમાં ચાર એપિસોડ આવી ચૂક્યા છે અને તેમાં બોલીવુડના જાણીતા કલાકારો કાઉચ પર બેસીને શોકિંગ ખુલાસા કરી ચૂક્યા છે. હવે આ શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી એક સાથે જોવા મળશે.
Nov 18,2023, 12:26 PM IST
Koffee With Karan 8
આલિયા-કરીના, રાની-કાજોલ, સારા-અનન્યાની જોડી કોફી કાઉચ પર મચાવશે ધમાલ, જુઓ Video
Koffee with Karan 8: કરન જોહરે આવનારા એપિસોડમાં તેના શોમાં આવનાર ગેસ્ટનું લીસ્ટ રિવિલ કરી દીધું છે. કરન જોહરે એક વિડિયો શેર કર્યો છે જેમાં શો દરમિયાન કયા કયા કલાકારો આવનાર એપિસોડમાં જોવા મળશે તેની એક ઝલક દેખાડવામાં આવી છે.
Nov 4,2023, 8:07 AM IST
deepika padukone
લગ્નના 5 વર્ષ પછી રણવીર-દીપિકાએ વેડિંગ વીડિયો કર્યો શેર, સોશિયલ મીડિયામા video વાયરલ
Deepika Padukone Ranveer Singh Video: સોશિયલ મીડિયા પર દીપિકા અને રણવીર સિંહના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાની માતા જણાવે છે કે તે એ વાતથી ખુશ ન હતી કે તેની દીકરીએ રણવીર સિંહને પસંદ કર્યો પરંતુ ધીરે ધીરે રણવીર સિંહે તેના પરિવારના દિલમાં જગ્યા બનાવી લીધી.
Oct 26,2023, 9:45 AM IST
Koffee With Karan 8
ટીવી પર જોવા મળશે દીપિકા-રણવીરના લગ્નનો વીડિયો, કોફી વીથ કરનના બનશે પહેલા મહેમાન
Koffee With Karan 8: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને બોલીવુડનું પાવર કપલ છે. આ પહેલી વખત હશે જ્યારે લગ્ન પછી બંને એક ચેટ શોમાં સાથે આવશે. આ શોમાં આ સ્ટાર કપલના લગ્નની ક્લિપ્સ પણ ચલાવવામાં આવશે. જે આજ સુધી સામે આવ્યા નથી. આમ તો રણવીર અને દીપિકાના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. પરંતુ તેમણે લગ્નનો વીડિયો શેર કર્યો નથી.
Oct 22,2023, 13:56 PM IST
Koffee With Karan 8
કરણ જોહરે દેખાડી Koffee With Karan 8 ના સેટની ઝલક, આ સ્ટાર હશે ગેસ્ટ લીસ્ટમાં
Koffee With Karan 8 set: કરન જોહરના શો 'કોફી વિથ કરન સીઝન 8'નો સેટ અન્ય સીઝન કરતાં ઘણો અલગ અને વધુ સુંદર છે. આ સેટ બનાવવામાં ઘણા લોકોની મહેનત લાગી છે. જેનો નજારો ખુદ કરને આ વીડિયો ક્લિપમાં બતાવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે સેટ કેવી રીતે બનાવવામાં આવ્યો છે.
Oct 18,2023, 18:06 PM IST
Trending news
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!