हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત આપ
ગુજરાત આપ News
Rajya Sabha Election 2024
મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત
RajyaSabha Election: BJP એક મહિલાને રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે. જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભા ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે.
Feb 10,2024, 21:08 PM IST
Rajya Sabha Election 2024
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહી કરે, આ નેતાનુ મોટુ નિવેદન
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે.
Jan 31,2024, 21:21 PM IST
Arvind Kejriwal
કોણ છે ઈસુદાન ગઢવી? જાણો પત્રકારથી પોલિટિક્સ સુધીની સફર...
Gujarat Assembly Election 2022, AAP Candidates: AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો.
Nov 4,2022, 16:50 PM IST
rvind Kejriwal
ગુજરાતમાં AAPના CM પદનો ચહેરો જાહેર, જાણો અરવિંદ કેજરીવાલે કોના પર ઢોળ્યો કળશ?
Gujarat AAP Election Candidate: ZEE 24 કલાક આ EXCLUSIVE સમાચાર સૌથી પહેલાં આપી રહ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ પદનો ચહેરો ઈસુદાન ગઢવી હશે. આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે.
Nov 4,2022, 16:28 PM IST
Arvind Kejriwal
ફરી કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં ગજવશે સભાઓ, 3 દિવસમાં ક્યા કરશે 6 ચૂંટણી સભા?
Gujarat Election 2022: કેજરીવાલ ગુજરાત પ્રવાસમાં ત્રણેય દિવસ મોટી જનસભાઓ સંબોધવાના છે. જેમાં 28 તારીખે પંચમહાલના મોરવા હડફ અને પાટણની કાંકરેજ બેઠક પર જનસભા યોજાશે.
Oct 26,2022, 18:53 PM IST
Isudan Gadhvi
'આપ'નો ચહેરો ઇસુદાન ગઢવી કઇ રીતે એક ખેડૂત પુત્રમાંથી રાજનેતા બન્યા?
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે. જો કે કોણ છે ઇશુદાન ગઢવીની આ કારકિર્દી પણ ખુબ જ રસપ્રદ છે.
Jun 14,2021, 22:17 PM IST
AAP
AAP રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, આવા નેતાને મળશે ટિકિટ
આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા કરશે. ગોપાલ ઇટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવાયા છે. ત્યાર બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Dec 24,2020, 20:33 PM IST
Trending news
Jobs
નોકરીમાં કરોડો કમાવવા હોય તો તમારા સંતાનોને આ કોર્સ કરાવો, ધનના ઢગલા થશે
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Anil Ambani
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
Gujarat CM
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી
gujarat
ઘોર કળિયુગ! ગુજરાતના આ જિલ્લામાં દીકરો જલ્લાદ પાક્યો! માતાને દાતરડાના ઘા ઝીંકી વાઢી
pm narendra modi
ચૂંટણી પ્રચાર કરવા ગયેલા PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયા
Vegetable
Side Effects of Tommato: ટામેટાં ખાતા પહેલાં 100 વાર વિચારજો! નહીં તો હાલત થશે ખરાબ
Fridge Blast
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Healthy Roti
ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે
lifestyle
શું તમે જાણો છો ઝાડુના નિયમો? જાણો ઘરમાં ક્યાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ