हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી સમચાાર લેટેસ્ટ અપડેટ
ગુજરાતી સમચાાર લેટેસ્ટ અપડેટ News
હાથરસ ગેંગરેપ કેસ
હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગીને ફોન કર્યો, આપ્યો આ 'આદેશ'
હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસ (Hathras) ની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ (Gangrape) અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
Sep 30,2020, 12:15 PM IST
DRDO વૈજ્ઞાનિકનું અપહરણ
DRDO વૈજ્ઞાનિક બોડી મસાજના ચક્કરમાં હની ટ્રેપનો ભોગ બન્યા, પોલીસે કરાવ્યો છૂટકારો
નોઈડા (Noida) ના સેક્ટર 77માં રહેતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકને બદમાશોએ હની ટ્રેપમાં ફસાવીને તેમનું અપહરણ કરી લીધુ અને પત્ની પાસે 10 લાખની ખંડણી માંગી. નોઈડા પોલીસને રવિવારે સવારે આ અંગે જાણકારી મળી અને તે તપાસમાં લાગી. 12 કલાકથી પણ ઓછા સમયમાં વૈજ્ઞાનિકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી લેવાયા. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરીને પોલીસ આ ઘટનામાં સામેલ અન્ય લોકોની તપાસ કરી રહી છે.
Sep 28,2020, 14:57 PM IST
આવકવેરા રિટર્નમાં ભૂલ
IT રિટર્ન ભરવામાં જો ભૂલ થઈ ગઈ હોય તો વાંધો નહીં...આ રીતે 5 મિનિટમાં જ કરો સુધારો
આવકવેરા રિટર્ન (ITR) ભરવાની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. મોટાભાગના લોકો ડરના કારણે ITR પોતે ભરતા નથી કારણ કે તેમને એવું લાગે છે કે કોઈ ભૂલ થઈ ગઈ તો મોટી મુશ્કેલી થશે. તો આ બાબતે તમે જરાય ગભરાઓ નહીં. જો તમારાથી ITR ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો આવકવેરા વિભાગ તેમને તે ભૂલ સુધારવા માટે તક પણ આપે છે. આવકવેરા વિભાગ તમને રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની તક આપે છે. આ બિલકુલ એ રીતે જ હોય છે જે રીતે તમે ઓરિજિનલ ITR ભરો છો.
Sep 22,2020, 13:57 PM IST
Trending news
surat police
સુરતમાં ગુનાખોરીનાં આંકમાં ચોંકાવનારો વધારો, વધુ એક યુવકની હત્યા
Business News
₹48 ના IPO એ રચ્યો ઈતિહાસ, તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 200 ગણો થયો સબ્સક્રાઇબ
IPL 2024
KKR vs SRH: ધમાકેદાર જીત સાથે કોલકત્તા ફાઈનલમાં, હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
Lok Sabha Election 2024
ફલૌદી બાદ હવે આ સટ્ટા બજારે કરી ચોંકાવનારી આગાહી, જાણો કોને ફાયદો કોને નુકસાન?
Fake Passport
નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો
Weather Forecast
બેવડો મિજાજ! કાળઝાળ ગરમી વચ્ચે પણ આ વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
Weather Forecast
ગરમીનું ટોર્ચર! દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે આગાહી, ભૂલથી પણ ન નીકળતા..
Ahmedabad
ગુજરાતમાં ઝડપાયેલા ISના 4 આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, ATSએ આપી માહિતી
PARACETAMOL
હીટ સ્ટ્રોકમાં તાવથી શરીર ગરમ લ્હાય થાય તો પણ પેરાસિટામોલ ના લેતા, બાકી.....
Awfis Space Solutions
ગ્રે માર્કેટમાં જબરદસ્ત ધમાલ! 165 રૂ. નફો કરાવી રહ્યો છે આ IPO, જાણો ક્યારથી ખુલશે