हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાંબુઘોડા અભયારણ્ય
જાંબુઘોડા અભયારણ્ય News
hathni mata waterfall
ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!
મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.
Jul 28,2024, 18:22 PM IST
સાદડા વન વિસ્તાર
સાદડાના વનમાં રહસ્યમય ઘટના સર્જાઈ, એકસાથે સૂકાયા 300 વાંસ
જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા સાદડા વન વિસ્તારમાં અંદાજીત 300 જેટલા વાંસ એક સાથે સૂકાઈ ગયા છે. એક સાથે જંગલમાં આટલી મોટી સંખ્યામાં વાંસ સૂકાઈ ગયા એ બાબત આમ તો અચરજ પમાડે એવી છે. અનેક તર્ક વિતર્ક વચ્ચે જંગલમાં આવેલ આ કુદરતી પરિવર્તને જાંબુઘોડા સહીત વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ આ વિચિત્ર ઘટના પાછળ શું રહસ્ય છે તે જાણીએ.
Aug 5,2020, 7:43 AM IST
hathni mata waterfall
Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસા
ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.
Jul 15,2019, 9:44 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો