हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીંદ
જીંદ News
અમિત શાહ
જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્ય
ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું.
Aug 16,2019, 14:33 PM IST
જીંદ
જીંદ પેટા ચૂંટણીઃ આ એવી સીટ હતી જ્યાં BJP ક્યારેય જીતી શક્યું નથીઃ મોદી
ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢાએ પોતાના નજીકના હરીફ ઉમેદવાર જેજેપીના દિગ્વિજય સિંહ ચૌટાલાને 12,935 વોટના અંતરથી હરાવીને આ સીટ જીતી છે
Jan 31,2019, 19:05 PM IST
પેટાચૂંટણી પરિણામ
જીંદ પેટાચૂંટણી: BJP સૌથી આગળ થતા કોંગ્રેસનો ખુબ હંગામો, લાઠીચાર્જ કરાયો
: હરિયાણાની જીંદ વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામોના સાતમા રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓના હોબાળાના કારણે મતગણતરી અટકાવવી પડી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી. જો કે હવે મતગણતરી પાછી શરૂ કરાઈ છે.
Jan 31,2019, 14:44 PM IST
પેટાચૂંટણી પરિણામ
જીંદ પેટાચૂંટણી: ભાજપના કૃષ્ણા મિડ્ઢા લગભગ 13 હજાર મતોથી જીત્યા
જીંદ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે 12,000થી વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડો. કૃષ્ણા મિડ્ઢાએ 12935 મતોથી જીત મેળવી. કૈથલથી કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા ત્રીજા સ્થાને રહ્યાં.
Jan 31,2019, 15:50 PM IST
પેટા ચૂંટણી
પેટા ચૂંટણી Live: 9 વાગ્યા સુધીમાં જીંદમાં 15% અને રામગઢમાં 6.90% મતદાન
હરિયાણામાં જીંદ બેઠક પર થઇ રહેલી પેટા ચૂંટણીમાં આમ તો જંગ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે, પરંતુ જેજેપી અને આઈએનએલડીના કારણે ચૂંટણી જંગ ચતુષ્કોણીય બની ગયો છે. ત્યારે રાજસ્થાનના રામગઢમાં ચૂંટણી જંગ ત્રિકોણીય છે.
Jan 28,2019, 11:03 AM IST
Trending news
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Anil Ambani
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
Gujarat CM
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી
gujarat
ઘોર કળિયુગ! ગુજરાતના આ જિલ્લામાં દીકરો જલ્લાદ પાક્યો! માતાને દાતરડાના ઘા ઝીંકી વાઢી
pm narendra modi
ચૂંટણી પ્રચાર કરવા ગયેલા PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયા
Vegetable
Side Effects of Tommato: ટામેટાં ખાતા પહેલાં 100 વાર વિચારજો! નહીં તો હાલત થશે ખરાબ
Fridge Blast
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Healthy Roti
ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે
lifestyle
શું તમે જાણો છો ઝાડુના નિયમો? જાણો ઘરમાં ક્યાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ
Ahmedabad
અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, માંડ માંડ બચ્યા!