हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રિપલ એક્સ-2
ટ્રિપલ એક્સ 2 News
Ekta Kapoor
Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું
સુરતમાં બોલિવુડની ફેમસ ડાયરેક્ટર એકતા કપૂરના ફોટાનું દહન કરાયું છે. લિંબાયતના નીલગીરી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં સાંઇલીલા ગ્રુપ દ્વારા એકતાના ફોટાનું દહન કરાયું હતું. વેબ સીરિઝમાં આર્મીનું અપમાન કરવાનો આરોપ અને આર્મીને લઈને આપત્તિજનક સીન ફિલ્માવાતા એક્તા કપૂર (Ekta Kapoor) હાલ વિવાદમાં છે. તેમજ વેબસીરિઝમાં સેનાના જવાનોની પત્નીઓને પણ ખોટી રીતે દર્શાવીને અપમાન કરવામાં આવ્યું છે. આ વેબસીરિઝ પર અશ્લીલતા ફેલાવવાનો, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે. ત્યારે રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નના અપમાન બદલ દેશભરમાં એકતા કપૂરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એકતા કપૂરના પૂતળાનું દહન કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.
Jun 7,2020, 14:42 PM IST
Ekta Kapoor
ફરી વધી Ekta Kapoorની મુશ્કેલી, હવે ગુરૂગ્રામના સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ
ટીવીની પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક એકતા કપૂર (Ekta Kapoor) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેની નવી વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ -2' તેના માટે મુશ્કેલીઓનું મૂળ બની રહી છે. હકીકતમાં ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં 'ટ્રિપલ એક્સ -2' અંગે કેટલાક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, 'ટ્રિપલ એક્સ -2' સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.
Jun 6,2020, 13:01 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના