हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીપ્તિ શર્મા
દીપ્તિ શર્મા News
ખેલ રત્ન પુરસ્કાર
રોહિત શર્માને મળી શકે છે ખેલ રત્ન, અર્જુન એવોર્ડ માટે ધવન-ઇશાંત નોમિનેટ
વનડે વિશ્વકપ-2019માં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માની બીસીસીઆઈએ ખેલ રત્ન પુરસ્કાર આપવા માટે ભલામણ કરી છે.
May 31,2020, 9:42 AM IST
Women T20 World Cup
Women's T20 World Cup: ભારતનો સતત બીજો વિજય, બાંગ્લાદેશને 18 રને હરાવ્યું
ભારતીય મહિલા ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા સતત બીજો વિજય મેળવ્યો છે.
Feb 24,2020, 19:59 PM IST
Women T20 World Cup
women t20 world cup: દક્ષિણ આફ્રિકાએ અપસેટ સર્જયો, ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું
દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી વિશ્વકપની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી છે.
Feb 23,2020, 21:21 PM IST
Women T20 World Cup
women t20 world cup: આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે
મહિલા ટી20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પરાજય આપનારી ભારતીય ટીમનો સામનો સોમવારે બાંગ્લાદેશ સામે પર્થમાં થશે. કાંગારૂઓને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ આસમાને હશે.
Feb 23,2020, 15:11 PM IST
ICC Women's T20 World Cup
જાણો ભારતીય ટીમનો કાર્યક્રમ, ટીમ અને મેચ શરૂ થવાનો સમય
ભારતીય મહિલા ટીમ પ્રથમવાર કોઈ આઈસીસી ટાઇટલ જીતવાની આશા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. જ્યાં 21 ફેબ્રુઆરીથી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આ ટૂર્નામેન્ટમાં ઉતરશે.
Feb 18,2020, 19:49 PM IST
India-W vs West Indies-W
મહિલા T20I: ભારતે વિસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું, શેફાલીની અડધી સદી
ઓફ સ્પિનર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ બાદ યુવા શેફાલી વર્માએ સતત બીજી અડધી સદી ફટકારતા ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર દસ વિકેટથી જીત મેળવી હતી.
Nov 11,2019, 14:25 PM IST
deepti sharma
ત્રણ મેડન ઓવર ફેંકનારી પ્રથમ ભારતીય ખેલાડી બની દીપ્તિ
ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ (Dipti Sharma) અહીં દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 (T20) મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિએ મુકાબલામાં ચાર ઓવરમાં 8 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
Sep 25,2019, 15:03 PM IST
india women vs south africa women
હરમનપ્રીત અને દીપ્તિનું શાનદાર પ્રદર્શન, આફ્રિકા પર ભારતની રોમાંચક જીત
ડુ પ્રીઝ સિવાય લિજલી લી (16) અને લોરા વોલમાર્ટ (14) જ ડબલ ડિઝિટમાં પહોંચી શક્યા હતા. ભારત તરફથી ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
Sep 24,2019, 23:18 PM IST
Trending news
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો