हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
BRN
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિઝામુદ્દીન મરકઝ
નિઝામુદ્દીન મરકઝ News
કોરોના
કોરોના: નિઝામુદ્દીન મરકઝનું શું છે ચીન કનેક્શન? ક્રાઇમ બ્રાંચ કરી રહી છે તપાસ
કોરોના (Coronavirus)નું મરકઝ કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. દેશમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણનું એપિક સેન્ટર બનેલા નિઝામુદ્દીન મરકઝમાં શું કોરોના ચીનથી તો નથી આવ્યો? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Jun 26,2020, 18:20 PM IST
Tabligi Jamaat
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, 700 જમાતીયોના જપ્ત કર્યા પાસપોર્ટ
દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે લગભગ 700 જમાતીયોના પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સૂત્રાના જણાવ્યા અનુસાર, જમાતીયો પર શક છે કે તેઓ ખોતી રીતે વીઝા મેળવી હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસ કરવામાં આવી રહી છે.
May 13,2020, 16:43 PM IST
Nizamuddin Markaz
તપાસ એજન્સિઓના રડાર પર જુની દિલ્હીના હવાલા કારોબારી, મરકઝ કનેક્શનની થશે તપાસ
મરકઝ (Nizamuddin Markaz)ના હવાલા કનેક્શનની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને શંકા છે કે હવાલ માટે જુની દિલ્હીના કેટલાક હવાલા કારોબારીઓની મદદ લેવામાં આવી હશે. તમાસ એજન્સીઓના રડાર પર આવા હવાલા કારોબારી આવી ચુક્યા છે, જેમની ટુંક સમયમાં પૂછપરછ કરવામાં આવી શકે છે.
May 9,2020, 19:00 PM IST
મૌલાના મોહમ્મદ સાદ
ક્રાઇમ બ્રાન્ચ અને ઇડીને મળી મૌલાના સાદના મરકઝ સાથે જોડાયેલા બેન્ક ખાતાની જાણકારી
મરકઝ અને ટ્રન્સના મુખ્ય ખાતાને પહેલા જ સીઝ કરી દેવામાં આવ્યા છે.
May 9,2020, 7:42 AM IST
tablighi jamaat
તબલિગી જમાતમાં સામેલ લોકોની શોધ માટે યુદ્ધસ્તરે અભિયાન, કોરોનાના કેસ 1900 પાર
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે.
Apr 2,2020, 7:16 AM IST
Nizamuddin Markaz
અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું- નિઝામુદ્દીન મરકઝમાં હોઇ શકે છે પાકિસ્તાની કાવતરું
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ દિલ્હીના નિઝામુદ્દીન મરકઢમાં તબલીગી જમાતને કોરોના સંક્રમણ ફેલાવવાને મોટું કાવતરું ગણાવ્યું છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, તેમાં પાકિસ્તાનનું પણ કાવતરૂ હોઈ શકે છે. પાકિસ્તાન ભારતથી સીધુ યુદ્ધમાં જીતી શકતું નથી, એટલા માટે કેણે અહીં જીહાદિઓને મોકલી કોરોના દ્વારા મોટા ષડયંત્રનો પ્લાન કર્યો છે.
Apr 1,2020, 19:00 PM IST
નિઝામુદ્દીન મરકઝ
નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા 72 લોકોની ઓળખ કરવામાં આવીઃ ડીજીપી શિવાનંદ ઝા
રાજ્ય પોલીસવડા ઝાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે.
Apr 1,2020, 18:42 PM IST
Nizamuddin Markaz
નિઝામુદ્દીન મરકઝ મામલે સૌથી મોટા સમાચાર
Major news about Nizamuddin Markaz case
Apr 1,2020, 16:10 PM IST
Trending news
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
Gaurav Khanna
Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
Shani Gochar
27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Ravichandran Ashwin
'તેમને એકલા છોડી...'અશ્વિનના પિતાએ ખુલ્યું નિવૃતિનું મોટું રાજ,દિગ્ગજે તોડ્યું મૌન
woolen clothes for tree in korea
આ દેશના લોકો વૃક્ષો પર સુંદર ગરમ વસ્ત્રો કેમ લપેટી રહ્યા છે? ઈમોશનલ કરી દેશે કારણ
Rajkot
રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર નવલસિંહ સાથે જોડાયું કનેક્શન